Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

અંતિમ કેબિનેટ બેઠકમાં મોદીએ શું કહ્યું ? જુઓ

Wed, June 5 2024

સરકારની રચનાને લઈને ચાલી રહેલા સસ્પેન્સ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મોટું નિવેદન આપ્યું હતું. પહેલીવાર તેમણે લોકસભા ચૂંટણીમાં સીટોની સંખ્યા ઘટવા પર પ્રતિક્રિયા આપી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબિનેટની બેઠકમાં મોદીએ કહ્યું હતું કે , જીત અને હાર રાજનીતિનો એક ભાગ છે. નંબરોની રમત તો ચાલતી રહે છે, તમે દેશ અને સમાજ માટે કામ કરતા રહો.

સરકારની છેલ્લી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટના સાથીદારો સાથે ચર્ચા કરી હતી. તેમને ખાતરી આપી કે તે 10 વર્ષથી સારી રીતે કામ કરી રહ્યા છે અને તેને આગળ લઈ જવામાં આવશે.

મંત્રી પરિષદની બેઠકમાં મોદીએ કહ્યું, રાજકારણમાં ઉતાર-ચઢાવ આવે છે, અમારી સરકારે ખૂબ સારું કામ કર્યું છે. અર્થતંત્રને આગળ લઈ જવાનું કામ કર્યું છે. ભવિષ્યમાં પણ વધુ સારું કરશે. વડાપ્રધાને આ પ્રસંગે વિપક્ષી પાર્ટીઓને પણ આડે હાથ લીધી હતી અને કહ્યું કે અમે જીતી રહ્યા છીએ પણ બીજા કૂદી રહ્યા છે. આ અવસર પર મોદીએ કેબિનેટના તમામ સહયોગીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તમે બધાએ સારું કામ કર્યું છે અને લોકોની સુખાકારી માટે જાગૃત રહ્યા છો.

Tags:

modiNARENDRA MODIpmmodi

Share Article

Other Articles

Previous

રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલીમાંથી કઈ સીટ છોડશે ? જાણો શું છે નિયમ અને પરંપરા

Next

સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ માટે મોટા સમાચાર  : આ હિટ ફિલ્મ ફરી થીયેટરમાં જોવા મળશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ALL THE BEST: આજથી ધો.10-12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓનું મીઠું મોઢું કરાવી સ્વાગત, 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
9 મિનિટutes પહેલા
રાજકોટના વર્ધમાનનગરમાં મનમંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે લાગી આગ: ગૂંગળામણથી માતા-પુત્રનું મોત, પરિવારમાં ઘેરો શોક
37 મિનિટutes પહેલા
મની લોન્ડરીંગ કેસમાં અનિલ અંબાણી દિલ્હીમાં ઈડીની કચેરીમાં હાજર થયા, પૂછપરછ
51 મિનિટutes પહેલા
લંડનમાં 16 વર્ષ જૂનું ભારતીયનું રેસ્ટોરન્ટ થયું બંધ: પાકિસ્તાની લોકો દ્વારા સતત સતામણી, પોલીસનો અસહકાર કારણભૂત
18 કલાક પહેલા
Categories

નેશનલ

2928 Posts

Related Posts

રાજકોટ એરપોર્ટ પર આજથી ડોમેસ્ટિક કાર્ગો સેવાનો પ્રારંભ: 10,000થી વધુ વેપારીઓ એરલાઇન્સ મારફત મોકલી શકશે પાર્સલ, ઉદ્યોગપતિઓને પણ ફાયદો
ગુજરાત
7 મહિના પહેલા
શેરબજારમાં મંદીનું વાવાઝોડુ : રોકાણકારોનાં કેટલા લાખ કરોડ સ્વાહા થયા..જુઓ
બિઝનેસ
2 વર્ષ પહેલા
શું તમારે પણ આધારકાર્ડ અપડેટ કરવાનું બાકી છે ? તો જલ્દીથી ઓનલાઈન આ તારીખ સુધીમાં ફ્રીમાં કરી લો
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
કઈ પાર્ટીના સાંસદ ટીએમસીમાં જોડાઈ શકે છે ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર