Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

લાલુપ્રસાદે શું વિવાદ ઊભો કરી દીધો ? વાંચો

Sun, March 3 2024

વડાપ્રધાન વિષે શું કહી દીધું ?

લોકસભાની ચુંટણી માટે વિપક્ષી મહાગઠબંધને પણ આક્રમક પ્રચાર ઝુંબેશ શરૂ કરી હતી અને રવિવારે બિહારના પટણા ખાતે ગાંધી મેદાનમાં ગઠબંધનની જનવિશ્વાસ રેલી યોજાઇ હતી જેમાં લાલુપ્રસાદ યાદવ, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન તથા નીતિશ કુમાર પર આકરા પ્રહાર કર્યા હતા. મેદાનમાં જંગી મેદની એકત્ર થઈ હતી.

રાજદના વડા લાલુપ્રસાદ યાદવે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશમાં નફરત ફેલાવી રહ્યા છે. અમે બધાને એક માનીને આગળ ચાલી રહ્યા છીએ. મોદીજી કટ્ટર હિન્દુ હોવાની છાપ ધરાવે છે ત્યારે લાલુએ મોદીને હિન્દુ તરીકે માનવાનો જ ઇનકાર કરીને સૌને ચોંકાવી દીધા હતા. લાલુએ હિંદુકાર્ડ રમીને પ્રચાર શરૂ કર્યો હતો. એમણે કહ્યું હતું કે હિન્દુ રિવાજ મુજબ માતાનું અવસાન થયા બાદ દાઢી ઉતારવી પડે છે તો મોદીએ શા માટે ઉતારી નહતી ? આમ કહીને લાલુએ એવો આક્ષેપ કર્યો હતો કે મોદી હિન્દુ જ નથી.

એમણે કહ્યું કે મોદી પરિવારવાદની વાત કરે છે તો તમારી પાસે પરિવાર જ નથી. અમે તો ગરીબોને એમનો હક આપ્યો છે અને એક જમાનામાં ગરીબોને દલિતોને કૂવા પર પણ આવવાની મનાઈ હતી. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. મંડલ કમિશનથી ગરીબોને હક મળ્યા હતા. એમણે નીતિશ કુમારને પલટૂ રામ કહ્યા હતા.

રાહુલ ગાંધી

રેલીને સંબોધન કરતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કહ્યું હતું કે આજે દેશમાં ગરીબો અને બેરોજગારોની સંખ્યા સૌથી વધુ રહી છે. એમણે એમ પણ કહ્યું હતું કે બિહારથી જ મોટા બદલાવ થયા છે. આપણાં દેશમાં નફરત માટે કોઈ જગ્યા નથી. મોદીજી માત્ર અમીરો માટે જ કામ કરે છે . અમીરોના 16 લાખ કરોડ માફ કરી દેવાયા છે. કિસાનોના કરજની કોઈ માફી થતી નથી. યુવાનો અને ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે.

અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે રેલીને સંબોધતાં કહ્યું હતું કે ભજ માત્ર ખોટી વાતો વાતો કરે છે. ભાજપ અમારા પર પરિવારવાદનો આરોપ લગાવે છે તો એમણે એમ કહેવાનું માં થાય છે કે તમે લોકો સંકલ્પ લઈ લ્યો કે કોઈ પરિવારજનને ટિકિટ નહીં આપો અને કોઈ પણ પરિવારવાળા પાસેથી મત નહીં માંગો. અમે યુપીમાં દરેક વર્ગને ન્યાય આપ્યો હતો અને ગરીબો આદિવાસી અને પછાત માટે ખૂબ કામ કર્યું છે.

તેજસ્વી યાદવ

તેજસ્વી યાદવે પિતા લાલુપ્રસાદના શાસનમાં થયેલા કામોનો ઉલ્લેખ કર્યો હતો. તેણે લોકોને એવો સવાલ કર્યો હતો કે તમે ભાજપને ખૂબ બેઠકો આપી હતી તો શું એ લોકોએ તમને નોકરીઓ આપી ? અપરાધ ઘટાડયો ? મારા પિતા રેલવે મંત્રી હતા ત્યારે એમણે રેલવેને નફો કરતી કરી દીધી હતી. નિટીશકુમારની તેજસ્વીએ આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે 17 ણ વર્ષોમાં જે કામ નાથી થયા તે અમે 17 માસમાં કર્યા છે.

Share Article

Other Articles

Previous

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરકારી નોકરી વિશે શું ટકોર કરી…વાંચો

Next

નીતિન પટેલે મહેસાણાની ટીકીટ માગ્યા પછી અચાનક બન્યા રણછોડ…જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

હિંડનબર્ગની આજે શેરબજાર ઉપર કેવી અસર પડશે ? : અટકળોનું બજાર ગરમ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
“પહેલા રુ.60 કરોડ જમા કરાવો પછી વિદેશ યાત્રા પર જાઓ”  હાઇકોર્ટનું કડક વલણ : શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રાને મોટો ઝટકો
Entertainment
6 મહિના પહેલા
જમ્મુ-કાશ્મીર : LoC નજીક IED બ્લાસ્ટ થતાં બે જવાન શહીદ, એક જવાન ગંભીર રીતે ઘાયલ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મેઘરાજાએ સૌરાષ્ટ્ર પર હેત વરસાવ્યું : છેલ્લા 24 કલાકમાં 9 ડેમમાં નવા નીરની આવક
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર