Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ભારતના પાસપોર્ટના રેન્કીંગમાં શું ફેરફાર ? વાંચો

Mon, February 19 2024

કેટલો ક્રમ નીચે ઉતર્યો ?

ભારતનો પાસપોર્ટ આમ તો મજબૂત ગણાય છે પણ નવા અહેવાલમાં તેની નબળાઈ બતાવવામાં આવી છે. હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2024 જાહેર થયો છે જેમાં ફ્રાન્સ ટોપ પર છે. ફ્રાન્સનો પાસપોર્ટ ઘરાવતા લોકો 194 દેશોમાં વગર વીઝાએ મુસાફરી કરી શકે છે.

કોઈપણ દેશના પાસપોર્ટની મજબૂતીથી ખબર પડે છે કે તેઓ એક સોફ્ટ પાવર તરીકે વિશ્વમાં કેટલો પ્રભાવશાળી છે. હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારતે આ વર્ષે ખરાબ પ્રદર્શન કર્યું છે અને ભારતીય પાસપોર્ટ એક સ્થાન નીચે ખસીને 85માં નંબરે આવી ગયો છે.

કોઈ દેશનો પાસપોર્ટ કેટલો મજબૂત છે, હેનલે ઈન્ડેક્સમાં તે નક્કી વીઝા ફ્રી એક્સેસથી કરવામાં આવે છે. એટલે જે દેશના પાસપોર્ટનો ઉપયોગ કરીને સૌથી વધુ દેશોમાં વગર વીઝા યાત્રા કરી શકાય છે, તે પાસપોર્ટ સૌથી મજબૂત હોય છે.


હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં ફ્રાન્સ ટોપ પર રહ્યું છે. ફ્રાન્સની સાથે જર્મની, ઈટલી, જાપાન, સિંગાપુર અને સ્પેન ટોપ પર છે. ભારતનો પાસપોર્ટ 2024માં ગત વર્ષની સરખામણીએ એક સ્થાન નીચે આવી ગયો છે.


ભારતના રેન્કિંગમાં ઘટાડો થોડો ચોંકાવનારો છે, કારણ કે ગત વર્ષ જ્યારે ભારતના પાસપોર્ટધારકો 60 દેશોમાં વીઝા ફ્રી મુસાફરી કરી શકતા હતા, પરંતુ આ વર્ષે વીઝા ફ્રી દેશોની સંખ્યા વધીને 62 થઈ ગઈ છે.


ત્યારે, પાકિસ્તાનના રેન્કિંગની વાત કરીએ તો, આ ગત વર્ષની જેમ આ વખતે પણ 106માં નંબરે છે. ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ પણ ગત વર્ષથી એક સ્થાન નીચે 101થી 102માં સ્થાને આવી ગયું છે.

Share Article

Other Articles

Previous

પોતાના પર ભરોસો હોય તો વાયનાડ છોડીને અમેઠીમાંથી ચૂંટણી લડીને બતાવો, ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીનો રાહુલ ગાંધીને પડકાર

Next

રાજકોટમાં સીટી બસમાંથી ભયાનક પ્રદૂષણ ફેલાવતા ધુમાડાના ગોટેગોટા નીકળતા રાહદારીઓ મૂંઝાયા : જુઓ વિડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

ડોલર સામે રૂપિયો મજબૂત બનતા ઈમ્પોર્ટ સસ્તું થવાની સંભાવના
ઇન્ટરનેશનલ
2 મહિના પહેલા
બાંગ્લાદેશમાં હિંસા યથાવત : જેલ પર હુમલો કરી 500 કેદીઓને તોફાનીઓએ છોડાવ્યા
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
બિહારમાં નીતિશ નવાજૂની કેવી રીતે કરશે ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ક્રિકેટ વર્લ્ડકપ-૨૦૨૩થી ભારતને ૧૧૬૩૭ કરોડની `બમ્પર’ કમાણી
સ્પોર્ટ્સ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર