Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દેશની સરકારી હોસ્પિટલોમાં શું સુવિધાઓ માટે સૂચનો થયા ? વાંચો

Thu, January 2 2025

દેશની તમામ સરકારી હોસ્પિટલોને વધુ સુવિધાસભર બનાવવાને ગરીબ દર્દીઓને તમામ રોગના ટેસ્ટનો લાભ મળે અને ખાનગી હોસ્પિટલોમાં જવું ન પડે તે માટે તૈયારી થઈ રહી છે અને પ્લાન બની રહ્યો છે તેવા અહેવાલો બહાર આવ્યા છે. આઇસીએમઆર દવારા આવા સૂચનો કરાયા છે.
નવા હેલ્થ કેર પ્લાન મુજબ તમામ સરકારી હોસ્પિટલોમાં મેલેરિયા, ડાયાબિટીસ ટીબી, એચઆઈવી અને સિફિલિસ વગેરે તમામ રોગના ટેસ્ટ કરવાની જરૂર છે અને આ માટે આઇસીએમઆર દ્વારા નવો ડ્રાફ્ટ બની રહ્યો છે. જેને નેશનલ આવશ્યક નિદાન લિસ્ટ નામ આપાયું છે.

આ બધા જ પ્રકારના ટેસ્ટ બધી જ હોસ્પિટલોએ કરવા જ પડશે તે માટેની વ્યવસ્થા નિર્માણ કરવાની ભલામણ થઈ છે. માત્ર શહેરોમાં જ નહીં બલકે ગામડાઓમાં પણ આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સૂચન થયા છે. પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ આ સુવિધા આપવાની યોજના દાખલ કરવી જરૂરી છે.

આઇસીએમઆર દ્વારા આ રીતે 9 પ્રકારના જરૂરી ટેસ્ટ બધી જ સરકારી હોસ્પિટલોમાં કરાવવા માટે સૂચન કરાયું છે. આ સુવિધા માટે હવે સરકાર કેવી રીતે આગળ વધે છે તે જોવાનું રહેશે. આવી હોસ્પિટલોમાં સામાન્ય રીતે ગરીબ દર્દીઓ જ આવતા હોય છે અને એમને ખાનગી હોસ્પિટલો પોસાતી નથી.

સંસ્થા દ્વારા જે ડ્રાફ્ટ બનાવવામાં આવ્યો છે તે જાહેર જનતા માટે પણ મૂકવામાં આવ્યો છે અને સૂચનો માંગવામાં આવ્યા છે. અત્યારે દેશની આવી ઘણી હોસ્પિટલો છે જ્યાં આવી કોઈ સુવિધા નથી.

Share Article

Other Articles

Previous

ખેલ મહાકુંભની તૈયારીને લઈ અધિકારીઓનો ઉધડો લેતા કલેકટર

Next

IND vs AUS 5th Test : રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી બહાર, બુમરાહ ટીમનું સુકાની પદ સંભાળશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Rajpal Yadav Case: રાજપાલ યાદવના સપોર્ટમાં ઉતર્યા આ બોલીવુડ સ્ટાર! સોનું સુદ, ભાઈજાન, અજય દેવગન સહિતના કલાકારોએ કરી મદદ
44 મિનિટutes પહેલા
વંદે માતરમ માટે નવી ગાઈડલાઇન: રાષ્ટ્રગાન પહેલા રાષ્ટ્રગીત વંદે માતરમ ગવાશે, ક્યારે ઉભા રહેવું અને ક્યારે વંદે માતરમ ગાવું જરૂરી? જાણો નવા નિયમો વિશે
2 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ
2 કલાક પહેલા
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
3 કલાક પહેલા
Categories

નેશનલ

2885 Posts

Related Posts

રાજકોટ : પતિ-પત્ની વચ્ચે ચાલતી તકરારમાં ફેમેલી કોર્ટે મધ્યસ્થી બની કરાવ્યું સુખદ સમાધાન 
રાજકોટ
11 મહિના પહેલા
હાર્ટબીટ થંભાવતી ભારત પાકિસ્તાનની મેચ બાદ મુંબઇ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખનું હૃદય બેસી ગયું
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
અ.ર.ર.. લુધિયાણામાં એક લતામાં ગટર કેવી રીતે બ્લોક થઇ જુઓ
નેશનલ
2 વર્ષ પહેલા
વિદ્યા લક્ષ્મી યોજનાને કેબિનેટની મંજૂરી : બાળકોને શિક્ષણ માટે માત્ર 3% વ્યાજ દરે મળશે લોન,જાણો કેવી રીતે કરવું અપ્લાય ??   
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર