Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના રૈયાધારમાં યુવકની હ*ત્યામાં એક ફૂલ દો માલી જેવો ઘાટ હતો? મારી નાખવાનો ઈરાદો ન્હોતો-ત્રણેય આરોપીઓની કબૂલાત

Wed, March 18 2026

રવિવારે રાત્રે 9:45 વાગ્યે રૈયાધારમાં દ્વારકેશ એપાર્ટમેન્ટ પાસે ભાવેશ વાણવી નામના યુવકની હત્યા કેસમાં સંડોવાયેલા ત્રણ સગા ભાઈઓની ધરપકડ બાદ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે ગુરુવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજી બાજુ આ હત્યા હનીટે્રપની અરજીની ખૂન્નસમાં જ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. પકડાયેલા ત્રણેય આરોપીઓએ એવી કબૂલાત પણ આપી હતી કે અમારો ઈરાદો ભાવેશને મારી નાખવાનો ન્હોતો, અમે માત્ર ડર જ બતાવવા માંગતાં હતા !

ઝોન-2 એલસીબી પીએસઆઈ આર.એચ.ઝાલા સહિતની ટીમે અટલ સરોવર પાસેથી રવિ મેરાભાઈ જોગરાણા (ઉ.વ.33), સાગર મેરાભાઈ જોગરાણા (ઉ.વ.26) અને ગોપાલ મેરાભાઈ જોગરાણા (ઉ.વ.22)ને પકડી પાડી એસસી-એસટી સેલને સોંપ્યા હતા. હવે આ મામલાની તપાસ એસીપી ચિંતન પટેલ જણાવી રહ્યા છે. તપાસમાં ખુલ્યા પ્રમાણે ગોપાલ ડ્રાઈવિંગનું કામ કરે છે જ્યારે રવિ શીતલપાર્ક પાસે રસનો ચિચોડો ચલાવે છે સાથે સાથે મહાપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર વૃક્ષો કાપવાનું કામ કરે છે. જ્યારે સાગર પણ રૈયા ધાર પાસે જલારામ ચોકમાં રસનો ચીચોડો ધરાવે છે.

આ પણ વાંચો:રાજકોટના કટારિયા બ્રિજનું કામ હજુ સવા વર્ષ ચાલશે: 26 પિલર મુકાયા, સપ્ટેમ્બર 2027માં બ્રિજ ખુલ્લો મુકી દેવા તૈયારી

આ હત્યા પાછળ મુખ્ય સૂત્રધાર હમીર મેરાભાઈ જોગરાણા છે જે હજુ સુધી પોલીસના હાથમાં આવ્યો નથી. પ્રારંભીક તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે કૃપાલી નામની યુવતી કે જે જેતપુરની છે તેને মৃতક ભાવેશ વાણવી અને મુખ્ય આરોપી હમીર જોગરાણા સાથે પરિચય થયો હતો. આ બાબતે હમીર અને ભાવેશ વચ્ચે ઇન્સ્ટાગ્રામ સહિતના માધ્યમો થકી ઝઘડાઓ પણ થયા હતા. ત્યારબાદ ભાવેશ દ્વારા હમીરને છેડતી-દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાની અરજી પણ હમીર દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં કરવામાં આવી હતી તો સામે કૃપાલી દ્વારા પણ હમીર સામે છેડતીની અરજી કરાઈ હતી. આ અરજી અંગે સમાધાન થયા છતાં ડખ્ખા ચાલુ રહેતા આખરે ભાવેશને સબક શિખવવાનું નક્કી કરી હમીર અને તેના ત્રણ ભાઈઓ ઉપરાંત વિક્રમ, દેવકરણ અને ભૂરા નામના શખ્સો હથિયાર સાથે ધસી ગયા હતા અને ભાવેશ ઉપર તૂટી પડ્યા હતા.

વિરોધ  પ્રદર્શન દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના ASIને ધમકી આપનાર ડી.ડી.સોલંકી સહિત ત્રણ સામે ગુનો દાખલ

ભાવેશ વાણવીની હત્યા બાદ પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરાતાં પોલીસ અધિકારીઓની ભારે સમજાવટ અને મથામણ બાદ આખરે મૃતદેહ સ્વીકારી લેવાયો હતો. જો કે ત્યારબાદ સોમવારે રાત્રે સિવિલ હોસ્પિટલ ચોકમાં મૃતદેહ રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવતાં સ્થિતિ બગડી હતી. આ વિરોધ પ્રદર્શનમાં આગેવાન દિલીપ ધીરૂભાઈ સોલંકી ઉર્ફે ડી.ડી.સોલંકી, અશોક સિંધવ અને નરેશ ઉગાભાઈ બગડા સહિતના દ્વારા ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ સંજય રામજીભાઈ દાફડાને “તું અહીંથી ઘરે તો એકલો જ જઈશ ને” કહીને મારી નાખવાની ધમકી આપી પછાડી દેતાં તમામ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

Share Article

Other Articles

Previous

વ્હૉટ ઈઝ ધીસ? રેલવે સ્ટેશન પાસે દબાણ-રસ્તાની હાલત જોઈ RMC કમિશનર ધુંઆપુંઆ! અધિકારીઓને સ્થળ પર જ ખખડાવી નાખ્યા

Next

રીલીઝના એક દિવસ પહેલા ધુરંધર-2 પર ચાલી સેન્સર બોર્ડની કાતર: આંખ ફોડવી,અપશબ્દો વાળા ડાયલોગ સહિતના આ 21 ફેરફારો કરાવ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: જાણો ઘટ્ટ સ્થાપનાના મુહૂર્ત, માતાજીની પૂજા-ભોગની સંપૂર્ણ માહિતી
28 મિનિટutes પહેલા
અખાત્રીજ સમયે રાજકોટની સોની બજારમાં ગેસનું ગ્રહણ: વેપારીઓ-કારીગરોએ આપત્તિને અવસરમાં ફેરવી, ઇલેક્ટ્રિક હીટર બન્યો નવો વિકલ્પ
52 મિનિટutes પહેલા
ધો.10-12 બોર્ડની ઉત્તરવહીની ચકાસણી આવતીકાલથી શરૂ: રાજકોટમાં 26 મૂલ્યાંકન કેન્દ્રો સહિત રાજ્યમાં કુલ 454 પર પેપર થશે ચેક
1 કલાક પહેલા
વ્હૉટ ઈઝ ધીસ? રેલવે સ્ટેશન પાસે દબાણ-રસ્તાની હાલત જોઈ RMC કમિશનર ધુંઆપુંઆ! અધિકારીઓને સ્થળ પર જ ખખડાવી નાખ્યા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2996 Posts

Related Posts

હવે તમે આ રીતે ઉંદરને પકડી શકો…જાણો રાજકોટ પોલીસના જાહેરનામા વિશે  
ક્રાઇમ
2 વર્ષ પહેલા
નૌતમ સ્વામીની હકાલપટ્ટી
બ્રેકિંગ ન્યૂઝ
3 વર્ષ પહેલા
રાજકોટ : સણોસરા ગામ ખાતે ઐતિહાસિક વિરાસત દરબારગઢના પુનઃ નિર્માણનું કરાયું ખાતમુહૂર્ત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણી 20 વર્ષ પછી BNPની જીત: જાણો કોણ છે તારીક રહેમાન જે બનશે વડાપ્રધાન, નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન
ઇન્ટરનેશનલ
1 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર