Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

નેપાળમાં ફરી હિંસા : જેલમાંથી ભાગેલા કેદીઓ પર સેનાએ ગોળીબાર કરતા 2ના મોત : અશાંતિ વચ્ચે વચગાળાની સરકાર રચવા કવાયત

Thu, September 11 2025

નેપાળમાં અશાંતિ અને રાજકીય અસ્થિરતાનો સમયગાળો ચાલુ છે.  અરાજકતા, હિંસા અને અજંપા વચ્ચે રાજનીતિમાં એક નવો જ વળાંક આવી રહેલો દેખાય છે અને સત્તા સંકટ વચ્ચે દેશની કમાન સોંપવા માટેની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન, નેપાળના રામેછાપમાં કેદીઓએ જેલમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ સેનાએ ગોળીબાર કર્યો હતો જેમાં 2 કેદીણા મોત નિપજ્યાં છે.

સેના સાથેની અથડામણ દરમિયાન વધુ 10 કેદીઓને ગોળી વાગી

સેનાના ગોળીબારમાં બે કેદીઓના મોત થયા છે. સેના સાથેની અથડામણ દરમિયાન વધુ 10 કેદીઓને ગોળી વાગી છે. સેનાએ નેપાળનો કબજો મેળવ્યા પછી ગોળીબારની આ પહેલી ઘટના છે. અગાઉ, SSB એ કાઠમંડુ જેલ બ્રેકમાંથી ભાગી ગયેલા એક બાંગ્લાદેશી નાગરિકને પકડ્યો હતો. આ વ્યક્તિને સોનાની દાણચોરીના આરોપમાં નેપાળમાં પાંચ વર્ષ માટે જેલમાં રાખવામાં આવ્યો હતો.

ઉલેખનીય છે કે નેપાળમાં ઓલી સરકાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનના બીજા અને ત્રીજા દિવસે, નેપાળના વિવિધ જિલ્લાઓમાંથી લગભગ 15000 કેદીઓ જેલમાંથી ભાગી ગયા છે. ત્યારે આજે પણ રામેછાપમાં કેદીઓએ જેલમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ સેનાએ ગોળીબાર કર્યો હતો જેમાં 2 કેદીણા મોત નિપજ્યાં છે.

વચગાળાની સરકાર રચવા કવાયત


આંદોલનકારીઓ દ્વારા દેશના વચગાળાના વડાપ્રધાન તરીકે સુપ્રીમ કોર્ટના પૂર્વ મહિલા જસ્ટિસ સુશિલા કાર્કીની નિયુક્તિ કરવાની માગણી કરી હતી. આંદોલનકારીઓ દ્વારા વર્ચ્યુઅલ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં 5000 લોકો જોડાયા હતા અને સૌથી વધુ ટેકો સુશિલાને મળ્યો હતો. જો કે સુશિલા કાર્કીએ એવી શરત રાખી હતી કે 1000 લોકોનું સમર્થન હશે તો જ હું સરકારની કમાન સંભાળીશ. પરંતુ વર્ચ્યુઅલ બેઠકમાં એમને કુલ  2500 લોકોનો ટેકો મળી ગયો હતો. બીજી બાજુ વડાપ્રધાન તરીકે જેમના નામની ચર્ચા હતી તે બાલેન્દ્ર શાહે કોઇ દિલચસ્પી બતાવી ન હતી અને આંદોલનકારીઓનો ફોન જ ઉપાડ્યો ન હતો.

આ પણ વાંચો : રાજકોટ, મોરબી અને જામનગરના 310 યાત્રિકો નેપાળમાં સલામત : નાગરિકોની મદદ માટે ઇમર્જન્સી નંબર કરાયા જાહેર

દરમિયાનમાં નેપાળમાં સેનાએ બાજી સંભાળી લીધી છે અને ત્યારબાદ તોફાનો શાંત થઇ ગયા હતા. આમ છતાં સમગ્ર દેશમાં કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો હતો અને હાઇએલર્ટ અપાયું હતું. તોફાનો દરમિયાન જેલમાંથી 13 હજાર કેદીઓ પણ નાસી ગયા હતા. એ જ રીતે સ્થિતિ સુધરી જતાં કાઠમાંડુ એરપોર્ટ પણ ખોલી દેવામાં આવ્યું હતું. આંદોલનકારીઓ અને સેના વચ્ચે વાતચીત પણ થવાની છે. પરંતુ એ દરમિયાન સત્તાના સંકટ વચ્ચે નેપાળમાં વચગાળાની સરકાર રચવાની કવાયત બુધવારે શરૂ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો : ‘આ મેચ સેનાનું મનોબળ નબળું પાડશે’ એશિયા કપમાં IND-PAK વચ્ચેની મેચ રદ કરાવવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી

વર્ચ્યુઅલ બેઠકમાં સુશિલા કાર્કી ઉપરાંત અન્ય કેટલાક નામો અંગે પણ ચર્ચા થઇ હતી. જેમાં કુલમાન ઘિસિંગ, સાગર ઢકાલ અને હર્કા સંપાંગ જેવા નામો પર ચર્ચા થઇ હતી પરંતુ મોટાભાગના લોકોને સુશિલા કાર્કીને ટેકો આપ્યો હતો. સુશિલા જો પ્રસ્તાવનો સ્વીકાર કરશે તો તેઓ પ્રથમ સેનાના પ્રમુખ સાથે બેઠક કરશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી મેળવશે.

Share Article

Other Articles

Previous

રેઢા રાજ ! રાજકોટના મોરબી રોડ ઉપર GMSCL ગોડાઉનમાં દવાઓ પલળી ગઈ,ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ

Next

રાજકોટ, મોરબી અને જામનગરના 310 યાત્રિકો નેપાળમાં સલામત : નાગરિકોની મદદ માટે ઇમર્જન્સી નંબર કરાયા જાહેર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું
12 કલાક પહેલા
ગાંધીનગરની નવી ઇ-બસ સેવા : એસી અને સીસીટીવીથી સજ્જ, સલામત અને આરામયદાયક મુસાફરી
13 કલાક પહેલા
અનિલ મેનનની ઉડાન અને ‘ગગનયાન’ ની તૈયારી વચ્ચે આકાર લેતું ભારતનું નવું સ્પેસ-વિઝન!
13 કલાક પહેલા
વૈષ્ણોદેવી મંદિરમાં રૂપિયા 550 કરોડની નકલી ચાંદીનું કૌભાંડ
13 કલાક પહેલા
Categories

નેશનલ

3269 Posts

Related Posts

રાજકોટના લાખાજીરાજ રોડની બજાર ‘ફેરિયામુક્ત’ થશેઃ આજથી દબાણહટાવ કામગીરી શરૂ,3 વર્ષ બાદ વેપારીઓને સમસ્યાથી મુક્તિ મળશે
ગુજરાત
12 મહિના પહેલા
પોરબંદર :  મધદરિયે ક્રૂ મેમ્બરનું દિલધડક રેસ્ક્યૂ , એર લિફ્ટિંગ કરી બચાવ્યો જીવ  
ગુજરાત
2 વર્ષ પહેલા
કેટલાક લોકો કહે છે સંસદ બંધારણથી ઉપર છે, પરંતુ એવું છે નહીં, તે સત્ય નથી, દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ગવઈનું નિવેદન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે ત્રીજા દેશે ઝંપલાવ્યું, પોલેન્ડે રશિયાના ડ્રોન તોડી પાડ્યા
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર