Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ઉત્તર પ્રદેશના ડીએસપીને સજા રૂપે કોન્સ્ટેબલની પાયરીએ ઉતારી દેવાયા

Sun, June 23 2024

મહિલા પોલીસ સાથેની રંગરેલીયા ભારે પડી

ઉત્તર પ્રદેશમાં ત્રણ વર્ષ પહેલાં એક હોટેલમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે રંગરેલિયા મનવતા પકડાઈ ગયેલા ડીએસપીને કોન્સ્ટેબલની પાયરીએ ઉતારી દેવામાં આવ્યા હતા.


બનાવની વિગત એવી છે કે ઉ અન્નાઓના બિઘાપુર માં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડીએસપી કૃપાશંકર કનોજીયાએ જુલાઈ 2021માં કૌટુંબિક કારણ આગળ ધરી રજા લીધી હતી.તે પછી ઘરે પહોંચવાને બદલે તેઓ ગુમ થઈ જતાં તેમના પત્નીએ ઉન્નાઓના એસપી ને જાણ કરી હતી.


પોલીસે બાદમાં કરેલી શોધખોળમાં છેલ્લે તેમના મોબાઈલ ફોનનું લોકેશન કાનપુરની એક હોટેલમાં પકડાયું હતું.પોલીસે ત્યાં તપાસ કરતાં તેઓ રૂમમાંથી મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે રંગેહાથ ઝડપાઇ ગયા હતા.


આ બનાવ અંગે સરકારમાં ઉચ્ચ સ્તરે રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને ત્રણ વર્ષ બાદ સરકારે હવે તેમને કોન્સ્ટેબલની પાયરીએ ઉતારી દેવાનો આદેશ કર્યો છે. ડીએસપીમાંથી કોન્સ્ટેબલ બની ગયેલા કૃપાશંકરને ગોરખપુરમાં 26મી પ્રિવિન્સિયલ આર્મડ કોનસબ્યુલરી માં ફરજ પર મૂકી દેવામાં આવ્યા છે.

Share Article

Other Articles

Previous

RMCની ૮ જગ્યા માટે ૨૧૩૫એ પરીક્ષા આપી: ૧૪૨૪ ગેરહાજર

Next

રાજકોટમાં આગમનની છડી પોકારતા મેઘરાજા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટથી નવી મુંબઈ એરપોર્ટની ઈન્ડીગોની રોજીંદી બે ફ્લાઈટ શરુ: હવે મુંબઈ માટે રોજની 7 ફ્લાઈટ ઉપલબ્ધ
4 મિનિટutes પહેલા
કરારા જવાબ…વધુ એક ગેંગ સામે ગુજસીટોક: રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે 89 ગુના આચરનાર ઇભલા ગેંગના ગળામાં નાખ્યો મજબૂત ગાળિયો
18 મિનિટutes પહેલા
લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ: ISIના ઈશારે બનાવ્યું’તું મોડ્યુલ,તિહારમાં 11 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે આરોપી
29 મિનિટutes પહેલા
ઈરાન ઉપર જમીની હુમલાની તૈયારી? યુએસનો 20 વર્ષનો સૌથી મોટો સૈન્ય જમાવડો, 3500 મરીન જવાનો તૈનાત કરાયા
56 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3030 Posts

Related Posts

શારીરિક તકલીફ હોવા છતાં હાર માન્યા વિના ખાખરાનો બિઝનેસ શરૂ કરી આત્મનિર્ભર બનેલા દિવ્યાબેન પટેલ
રાજકોટ
2 વર્ષ પહેલા
“શું દર મહિને 4 લાખ રૂપિયા પૂરતા નથી?” મોહમ્મદ શમીની પત્નીએ 10 લાખ રૂપિયાની માંગ કરતાં સુપ્રીમે કર્યો સવાલ
Entertainment
5 મહિના પહેલા
ગુજરાતમાં કાળઝાળ ગરમી : 6 શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ફૂટબોલ મેચમાં ભારતની મહિલા ટીમ પર બેફામ પથ્થરમારો !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર