Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝ

આતંકી હુમલાનો સંયમિત જવાબ આપવા યુએસની ભારતને અપીલ

Fri, May 2 2025

યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પહલગામ હુમલાના જવાબમાં ભારતે વ્યાપક પ્રાદેશિક સંઘર્ષનું જોખમ ટાળવું જોઈએ તેવો મત વ્યક્ત કરી પાકિસ્તાન ભારત સાથે મળીને આ હુમલો કરનાર આતંકવાદીઓને શોધી કાઢવામાં સહકાર આપશે તેવી આશા વ્યક્ત કરી હતી.
વેન્સે ફોક્સ ન્યૂઝના ‘સ્પેશિયલ રિપોર્ટ વિથ બ્રેટ બેયર’ શોમાં વેન્સે કહ્યું ,”અમારી આશા છે કે ભારત આ આતંકવાદી હુમલાનો જવાબ એવી રીતે આપશે કે જેથી વ્યાપક પ્રાદેશિક સંઘર્ષ ન થાય.”


તેમણે ઉમેર્યું, “અને અમે એવી આશા રાખીએ છીએ કે પાકિસ્તાન આ હુમલા માટેની તેની જવાબદારીના પ્રમાણમાં ભારતને સહકાર આપે અને ખાતરી કરે કે તેમના વિસ્તારમાં ક્યારેય કામ કરતા આતંકવાદીઓને શોધીને તેમની સાથે નિપટવામાં આવે.”
પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ઉપરાષ્ટ્રપતિની આ ટિપ્પણી મહત્વની માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે તેઓ સહપરિવાર ભારતમાં હતા ત્યારે જ આ હુમલો થયો હતો અને તેમણે પીડિતો અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.


બીજી તરફ આતંકવાદ સામેની કોઈપણ લડાઈમાં ટ્રમ્પ અને અમેરિકા ભારત સાથે જ હોવાનું વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ વધુ એક વખત જણાવ્યું હતું. જો કે પહેલગામ હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા અંગે અમેરિકાએ કોઇપણ અભિપ્રાય આપવાનું ટાળ્યું છે.

Share Article

Other Articles

Previous

દિલ્હીમાં ભારે પવન સાથે તોફાની વરસાદ: 200 ફ્લાઈટસ મોડી પડી

Next

કેદારનાથ ધામના કપાટ ખુલ્યા, હર હર મહાદેવના નારા સાથે પહેલી પૂજા વડાપ્રધાન મોદીના નામે કરાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પ્લાસ્ટિક, પાર્કિંગ અને ગેરકાયદે જોડાણો સામે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનું કડક વલણ; નિયમો તોડનારા સામે આકરા પગલાંની ચેતવણી
2 કલાક પહેલા
શૃંગેરી બેઠકની મતગણતરીના વીડિયો ફૂટેજ ગુમ થવા મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: ચૂંટણી પંચને રેકોર્ડ રજૂ કરવા આખરી અલ્ટીમેટમ
2 કલાક પહેલા
અમદાવાદમાં રસ્તા પરથી જપ્ત કરાયેલો સામાન છોડાવવો હવે મોંઘો બનશે; ટાઉન પ્લાનિંગ કમિટીએ 23 વર્ષ બાદ વહીવટી અને સ્ટોરેજ દરોમાં કર્યો ધરખમ વધારો
2 કલાક પહેલા
કોડીનારના વલાદરમાં ઘર આંગણે સૂતેલા શ્રમિક યુવકને સિંહણે 300 મીટર દૂર ખેતરમાં ઢસડી ફાડી ખાધો; ગ્રામજનોમાં ભારે રોષ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3757 Posts

Related Posts

દર્દી સાજો ન થાય તો દર વખતે ડોક્ટરને પુરાવા વિના જવાબદાર ઠેરવી શકાય નહીં, સુપ્રીમ કોર્ટનું ફરમાન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મોદી સરકારના પ્રથમ 100 દિવસમાં શું શું મોટા કામ થયા ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ટમેટાં, બટેટાના ભાવ અંગે શું આવ્યો અહેવાલ ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Munna Bhai 3 : ‘મુન્નાભાઈ 3’ ક્યારે મોટા પડદા પર આવશે ? સંજય દત્તે આપ્યો રસપ્રદ જવાબ, ચાહકોને કરી આ ખાસ અપીલ
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર