Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્ર સરકારમાં હલચલ : મંત્રી ધનંજય મુંડેએ રાજીનામું આપ્યું, સરપંચ હત્યાકાંડ મામલે શું લાગ્યા આરોપ ? વાંચો

Tue, March 4 2025

મહારાષ્ટ્રના બીડ સરપંચ હત્યા કેસમાં ફસાયેલા મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ ફડણવીસ કેબિનેટમાંથી મંગળવારે રાજીનામું આપી દીધું હતું. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું. ફડણવીસે કહ્યું કે, ‘મેં ધનંજય મુંડે દ્વારા સુપરત કરાયેલ રાજીનામું સ્વીકારી લીધું છે. નોંધનીય છે કે, મંત્રી ધનંજય મુંડેના નજીકના સાથી વાલ્મિક કરાડને સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસમાં આરોપી બનાવવામાં આવ્યા બાદ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંડેને મંત્રી પદ પરથી રાજીનામું આપવા કહ્યું હતું.
ડિસેમ્બર 2024માં બીડના મસાજોગ ગામના સરપંચ દેશમુખની હત્યાએ રાજ્યમાં રાજકીય તોફાન મચાવી દીધું હતું. આ કેસમાં ધનંજય મુંડેના નજીકના સાથીનું નામ સામે આવ્યું ત્યારથી વિપક્ષ રાજ્ય સરકારને ઘેરી રહી છે. ગયા મહિને મહારાષ્ટ્ર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટએ સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસ અને અન્ય બે ઘટના સંબંધિત કેસોમાં બીડ જિલ્લાની એક કોર્ટમાં 1,200 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.

નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સોમવારે રાત્રે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા અને દેશમુખ હત્યા કેસ અને અન્ય બે સંબંધિત કેસોમાં ગુના તપાસ વિભાગ દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટના પરિણામ અંગે ચર્ચા કરી હતી. જેમાં કરાડને આરોપી નંબર વન બનાવવામાં આવ્યા છે. રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી મુંડે બીડ જિલ્લાના પરલીથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય છે.

15 વિડીયો અને 8 ફોટા મુંડે માટે મુસીબત

દરમિયાનમાં અહેવાલો મુજબ હત્યાના બનાવ અંગે આરોપીઓએ 15 વિડીયો બનાવ્યા હતા જે સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા અને સાથે 8 ફોટા પણ વાયરલ થયા બાદ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો અને મુંડે માટે આ બધુ ભારે મુશ્કેલીભર્યું બની ગયું છે.

Share Article

Other Articles

Previous

ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલ, ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી દાવ લીધો, ટીમ ઇન્ડિયામાં કોઈ ફેરફાર નહીં

Next

વડાપ્રધાન મોદીની વનતારાની મુલાકાતના આહલાદક દ્રશ્યો આવ્યા સામે : બાળસિંહને બોટલથી દૂધ પીવડાવ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
18 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

ઓસ્ટ્રેલીયા ટેસ્ટમાં હારી ગયા તો…ગૌતમ ગંભીર પર મંડરાઈ રહ્યો છે ખતરો !! જાણો શું છે કારણ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભારતના આક્રમક વલણને પગલે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું, અમે ભારત સાથે યુદ્ધ ઇચ્છતા નથી
Breaking
11 મહિના પહેલા
પાકિસ્તાની ડૉક્ટરને 18 વર્ષની કેદ
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
યુદ્ધની અસર સમુદ્ર સુધી પહોંચી: જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત, સરકારે કરી પુષ્ટિ
ટૉપ ન્યૂઝ
4 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર