કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2022ની બેચના આટલા આઈપીએસ અધિકારીઓને આપ્યું પોસ્ટિંગ
દેશને મળ્યા ૨૦૦ નવા IPS ; ગુજરાતને ૧૦ અધિકારીની ફાળવણી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશને 200 નવા IPS અધિકારીઓને દેશ સેવાની ફરજ સોંપી છે. 2022ની બેચના આ 200 આઈપીએસ અધિકારીઓ માંથી ગુજરાતમાં 10 આઈપીએસ અધિકારીઓની પોસ્ટિંગ ફાળવવામાં આવી છે.
ગુજરાતને મળેલા આ આઈપીએસ અધિકારીઓમાં ઉત્તરાખંડ કેડરના રિતિકા આઈમા, હરિયાણા કેડરના હર્ષ શર્મા, આરંક્ષા યાદવ, વિકાસ યાદવ, ગુજરાત કેડરના ગૌતમ વિવેકાનંદન, રાજસ્થાન કેડરના વેદિકા બિહાની, આંધ્રપ્રદેશ કેડરના રેપુડી નવિન ચક્રવર્થી, ગુજરાત કેડરના માનસી આર મીના, મૌસમ મહેતા અને તમિલનાડુ કેડરના સંદીપ ટીનો સમાવેશ થાય છે.