આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ રહેશે હળવાશ ભર્યો, આર્થિક સ્થિતિમાં સુધાર આવશે
date : 1-10-2024
આજની રાશી : મકર
મેષ (અ,લ,ઇ)
કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. સમાજ સેવા સંબંધિત કાર્યોમાં સમય વધું પસાર કરી શકો છો. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
નકારાત્મક વિચારો દુર થશે. કામમાં ઉત્સાહ તથા આનંદ વધું રહેશે. દિવસ તાજગી ભર્યો રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કાર્યક્ષેત્રમાં વધારો થઇ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
કોઈ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઈ જવાની સંભાવના રહી શકે છે. ચિંતાઓ વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
આજે કોઈ નવું કામ શીખી શકો છો. શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામમાં થાક વધું લાગી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
તુલા (ર,ત)
અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે શ્રેષ્ઠ કામ કરી શકો છો. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ લાભદાયક રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
વ્યવસાયિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મકર ( ખ,જ)
પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. રમત-ગમતની પ્રવૃત્તિઓમાં સમય વધું પસાર કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામના સ્થળે યોગ્ય સફળતા પ્રાપ્ત થશે. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે કામમાં ખુબજ હળવાશ રહેશે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.