Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ શુભ , નાણાકીય સ્થિતિ મજબૂત બનશે ; અટકયેલા નાણાં પરત મળશે

Fri, January 3 2025

date : 03-01-2025

આજની રાશી મકર : 10.47AM કુંભ

મેષ (અ,લ,ઇ)
કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
માનસિક શાંતિનો અનુભવ થશે. કામમાં ખુબજ હળવાશ રહેશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

મીથુન (ક,છ,ઘ)
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. રોજિંદા કામોમાં ફેરફારો થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)
કોર્ટ-કચેરીને લગતા કામ પૂર્ણ થઇ શકે છે. સગા સંબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

સિંહ (મ,ટ)
વ્યવસાયમાં થોડા ફેરફારો આવી શકે છે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
પરિવારમાં સુખ-શાંતિ ભર્યું વાતાવરણ રહેશે. કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

તુલા (ર,ત)
આવક કરતા ખર્ચ વધું થઇ શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃશ્ચિક (ન,ય)
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રસ વધું રહેશે. આજે ઘણી મુશ્કેલીઓ દુર થશે. દિવસ શુભ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
કામના સ્થળે સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. અટકયેલા નાણાં પરત મળશે. દિવસ ખુબજ સારો રહેશે.

મકર ( ખ,જ)
આજે મહત્વની વસ્તુઓ ખોવાઈ જવાની સંભાવના રહી શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે. શુભ સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
કામનાં સ્થળે દિવસ તમારો હોઈ તેવું લાગશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

Share Article

Other Articles

Previous

કોણ બનશે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ? ૮મીએ ફેંસલો

Next

ખંઢેરી સ્ટેડિયમ નજીક દંપતી ખંડિત : ટ્રકે બાઈકને ઠોકર મારતા પતિનું મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટની સૂર્યકાંત હોટલના માલિક સામે નોંધાયો ગુનો : રાજસ્થાનના વેઈટરને નોકરીએ રાખ્યા બાદ નોંધણી ન કરાવતાં SOGની કાર્યવાહી
9 મિનિટutes પહેલા
બાળકોના ફેવરિટ એવા રેસકોર્સની દયનીય હાલત તો જુઓ ! કસરત માટે સાધનો, બેસવા માટે બાકડા ગાયબ
1 કલાક પહેલા
સર્વજનાય હિતાય…સર્વજનાય સુખાય…રાજકોટનું દોશી મેડિકલ સેન્ટર જ્યાં 20રૂ.માં બ્લડ સુગર તો 120માં થાય છે ECG
2 કલાક પહેલા
મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

રાજકોટ એરપોર્ટ પર ઈન્ડિગો એર લાઇન્સના ધાંધિયા યથાવત: મુંબઈ બાદ હવે બેંગલોરની ફલાઇટ એક કલાક મોડી: 155 મુસાફરો થયા હેરાન
Breaking
11 મહિના પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પ પાછળ પડી ગયા છે, હવે સોશિયલ મીડિયા પર એક મેપ શેર કરી કેનેડાને અમેરિકાનું રાજ્ય બતાવ્યું, કેનેડાના નેતાઓ રોષે ભરાયા
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
દોષનો ટોપલો ટ્રાફિક પોલીસ પર ઢોળવાને બદલે આપણે પણ સુધરવાની જરૂર
રાજકોટ
1 વર્ષ પહેલા
વન્દે ભારત દેશના દરેક ભાગને જોડશે: મોદી
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર