આજની રાશી વૃશ્ચિક
મેષ (અ,લ,ઇ)
ચિંતાઓ તથા તણાવમાં વધારો થઇ શકે છે. કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
વૃષભ (બ,વ,ઉ)
કામમાં કંટાળો આવી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
નવા મિત્રો બનાવી શકો છો. બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
મહત્વના કામોમાં ધીરજ રાખવી જોઈએ. આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
અધુરી ઇચ્છાઓ પુર્ણ થઇ શકે છે. ભાગીદારીના ધંધામાં લાભ થઇ શકે છે. આજનો દિવસ લાભદાયક રહેશે.
તુલા (ર,ત)
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં રસ વધુ રહેશે. માનસિક શાંતિનો અનુભવ થશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
વૃશ્ચિક (ન,ય)
નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી જોઈએ. કામના સ્થળે થોડી મુશ્કેલીઓ વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
વિદ્યાર્થીઓને શિક્ષણ સંબંધિત અવરોધ વધી શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મકર ( ખ,જ)
મહત્વના કાર્યમાં ઘ્યાન વધું કેન્દ્રિત કરી શકો છો. આર્થીક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર તમારું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. દિવસ આરામદાયક રહેશે.