આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને નજીકની મુસાફરીનો યોગ, કાર્યને પૂરું કરવામાં અડચણો આવશે
date : 27 -10-2024
આજની રાશી : સિંહ
મેષ (અ,લ,ઇ)
આજે બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો. ચિંતાઓમાંથી રાહત મળશે. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
નાણાકીય બાબતો હેરાન કરી શકે છે. કામમાં આળસ થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મીથુન (ક,છ,ઘ)
આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
આજે કોઈ અટકેલા કામનો ઉકેલ આવી શકે છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધું રસ રહેશે. દિવસ ખુબજ સારો રહેશે.
સિંહ (મ,ટ)
યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે. નજીકની મુસાફરી થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
નકામી ચીજ-વસ્તુઓમાં ખર્ચ વધું થઇ શકે છે. કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
પરિવારમાં સુખ-શાંતિ ભર્યું વાતાવરણ રહેશે. શુભ સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આજે જોખમી પ્રવૃત્તિઓ લેવાનું ટાળો. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે મન પ્રસન્ન રહેશે. પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
કામમાં બેદરકારીને કારણે ઓડૅર રદ થઇ શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
સમાજ સેવાના કાર્યમાં રસ વધું રહેશે. વેપારમાં આવકનો નવો સ્ત્રોત શરૂ થઈ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.