આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને કાર્ય સ્થળે નાની-મોટી અડચણ આવશે, ચિંતામાં થોડો વધારો થશે
date : 16-11 -2024
આજની રાશી મેષ : 03.17AM વૃષભ
મેષ (અ,લ,ઇ)
કામના સ્થળે નાની-મોટી અડચણો આવી શકે છે.બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
કામમાં અન્ય લોકોનું માર્ગદર્શન મદદરૂપ થઇ શકે છે.આર્થિક લાભ થઇ શકે છે.દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો.મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે.સ્વાસ્થ્ય સારુ રહેશે.
કર્ક (ડ,હ)
આજે મહત્વના કામો અધૂરા રહી શકે છે.ધનની હાની થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
સારા સમાચાર મળી શકે છે.કામમાં ખુબજ પ્રગતિ થઇ શકે છે.દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે.મહત્વના કામમાં ભૂલો પડી શકે છે.દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે.નકામી પ્રવૃતિઓમાં સમય વ્યર્થ ન કરવો જોઈએ.દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આજે કામમાં આનંદ તથા ઉત્સાહ વધું રહેશે.પરિવાર સાથે સમય વધું પસાર કરી શકો છો.સ્વાસ્થ્ય સારુ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો.વિશેષ લાભ થઇ શકે છે.દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો.કોઈ ખાસ વ્યેકતી સાથે મુલાકાત થઇ શકે છે.દિવસ ખુબજ સારો રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામનાં સ્થળે સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે.નાણાકીય સ્થિતિ મજબૂત બનશે.દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
આવક અને ખર્ચમાં સ્થિરતા રહેશે.મહેમાનોનું આગમન થઇ શકે છે.સ્વાસ્થ્ય સારુ રહેશે.