આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો પારિવારિક માહોલ સારો રહેશે, અણધાર્યા લાભની થઈ શકે છે
આજની રાશી : કન્યા
મેષ (અ,લ,ઇ)
પરિવાર તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે. મહત્વના કામોને પુર્ણ કરી શકો છો. દિવસ શાંતિપૂર્વક પસાર રહશે.
વૃષભ (બ,વ,ઉ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. માનસિક થાક લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
વ્યાપાર મામલામાં નાની-મોટી સમસ્યાઓ આવી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કર્ક (ડ,હ)
નવી નોકરીના ઇન્ટરવ્યુમાં યોગ્ય સફળતા મળી શકે છે. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
કામના સ્થળે ખુબજ પ્રગતિ કરી શકો છો. મિત્રો તરફથી યોગ્ય સહકાર મળી શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામમાં બેદરકારીને કારણે મહત્વનાં ઓડૅર રદ થઇ શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. ચિંતાઓ માંથી રાહત મળશે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
પરિવારમાં આનંદ તથા ઉત્સાહનું વાતાવરણ રહેશે. આર્થિક લાભ થઇ થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
કામના સ્થળે નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો. કોઈ ખાસ વ્યેકતી સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
મહત્વના નિર્ણયો લેવામાં ધીરજ રાખવી જોઈએ. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
યુવાનો તેમના કરિયર સંબંધિત નવી યોજનાઓ બનાવી શકે છે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે