આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને આવક કરતાં ખર્ચ વધુ થશે, જોખમી પ્રવૃતિ કરવાનું ટાળવું ; દિવસ સામાન્ય રહેશે
date : 08-12 -2024
આજની રાશી : કુંભ
મેષ (અ,લ,ઇ)
યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે.ધનલાભ થવાની શક્યતા રહેશે.સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
આજે આત્મવિશ્વાસમાં વધારો થશે.કામના સ્થળે નવી માહિતીઓ પ્રાપ્ત થશે.દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામમાં ખુબજ હળવાશ રહેશે.માનસિક શાંતિનો અનુભવ થશે.દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
કર્ક (ડ,હ)
પરિવાર સાથે સમય વધું પસાર કરી શકો છો.આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે.દિવસ તાજગી ભર્યો રહેશે.
સિંહ (મ,ટ)
વ્યવસાયિક મુશ્કેલીઓ થોડી વધી શકે છે.ધનનો ખર્ચ વધું થઇ શકે છે.દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો.મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે.દિવસ ખુબજ સારો રહેશે.
તુલા (ર,ત)
આજે કામમાં યોગ્ય સફળતા મળશે.પરિવાર તરફથી યોગ્ય સહકાર મળશે.દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આજે નજીકની મુસાફરી થઇ શકે છે.વિશેષ લાભ થઇ શકે છે.દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે.આજે જોખમી પ્રવૃત્તિઓ લેવાનું ટાળો.દિવસ સામાન્ય રહેશે.
મકર ( ખ,જ)
નવી વસ્તુઓની ખરીદી કરી શકો છે.બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો.દિવસ આનંદમય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
નવા લોકો સાથે પરિચય થઇ શકે છે.ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો.દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે કામના સ્થળે વાદ-વિવાદો થઇ શકે છે.આવક કરતા ખર્ચ વધું થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.