આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની પ્રગતિ થશે, અણધાર્યા લાભ થવાની સંભાવના ; ચિંતામાંથી રાહત મળશે
date : 28 -12 -2024
આજની રાશી : વૃશ્ચિક
મેષ (અ,લ,ઇ)
વેપાર-ધંધાનાં મામલામાં નાની-મોટી સમસ્યાઓ આવી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
વૃષભ (બ,વ,ઉ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. માનસિક થાક લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
પરિવાર તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે. અધૂરા કામોને પૂર્ણ કરી શકો છો. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
કર્ક (ડ,હ)
નવી નોકરીના ઇન્ટરવ્યુમાં યોગ્ય સફળતા મળી શકે છે. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. ચિંતાઓ માંથી રાહત મળશે. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
પારિવારિક સુખની પ્રાપ્તિ થશે. આર્થિક લાભ થઇ થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
તુલા (ર,ત)
કામના સ્થળે ખુબજ પ્રગતિ કરી શકો છો. જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામમાં બેદરકારીને કારણે મહત્વનાં ઓડૅર રદ થઇ શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
કામના સ્થળે નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો. મિત્રો તરફથી યોગ્ય સહકાર મળશે. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
મહત્વના નિર્ણયો લેવામાં ધીરજ રાખવી જોઈએ. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
યુવાનો તેમના કરિયર સંબંધિત નવી યોજનાઓ બનાવી શકે છે. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.