Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થશે, જૂના મિત્રો સાથે મુલાકાત થશે ; દિવસ શુભ રહેશે

Thu, January 23 2025

date : 23-01-2025

આજની રાશી તુલા : 10.32 Pm વૃશ્ચિક

મેષ (અ,લ,ઇ)
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે. કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
આજે ઘણી મુશ્કેલીઓ દુર થશે. કામમાં ખુબજ હળવાશ રહેશે. દિવસ તાજગી ભર્યો રહેશે.

મીથુન (ક,છ,ઘ)
આજે કામમાં ઇચ્છિત પરિણામ મળશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)
આજે વ્યવસાયમાં સારો નફો મળી શકે છે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

સિંહ (મ,ટ)
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રસ વધું રહેશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
આજે સારા સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.

તુલા (ર,ત)
ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. મહત્વના કામો અધૂરા રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃશ્ચિક (ન,ય)
પરિવાર સાથે સમય વધું પસાર કરી શકો છો. અન્ય લોકો કે મિત્રોને કામમાં મદદરૂપ થઇ શકો છો. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મકર ( ખ,જ)
આજે યુવાનો તેમના ભવિષ્ય પ્રત્યે જાગૃત થશે. નવા લોકો સાથે પરિચય થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
કામના સ્થળે બોજ વધું રહી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

મીન (દ,ચ,થ,ઝ)
આજે મહત્વના નિર્ણયો લેવમાં ઉતાવળ ન કરવી જોઈએ. સ્વભાવ થોડો ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

Share Article

Other Articles

Previous

રાજકોટ : પ્રેમીકાને પૈસા આપવા આવેલા યુવકની હત્યા, પુત્રી સાથે ઘરમાં જોતાંની સાથે જ પિતા ક્રોધે ભરાયા’ને ડાબા પગમાં છરીના ઘા ઝીંક્યા

Next

H 1- B વિઝા ચાલુ રાખવામાં આવશે પ્રેસિડેન્ટ ટ્રમ્પે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
9 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
9 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
9 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
10 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

Citadel Honey Bunny Trailer : આતુરતાનો અંત… વરુણ- સામંથાની એક્શનથી ભરપૂર સીરિઝનું ટ્રેલર થયું લોન્ચ, જુઓ વિડીયો
Entertainment
1 વર્ષ પહેલા
રાજકોટ : વિંછીયામાં જમીન મુદ્દે વૃદ્ધ દંપતિ પર હુમલો 
ક્રાઇમ
2 વર્ષ પહેલા
4852 વન-ડેમાં ન બન્યું તે ચક્રવર્તી-હેનરીએ કરી બતાવ્યું !! એકબીજા સામે રમીને પણ બનાવ્યો ‘દુર્લભ’ રેકોર્ડ
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
મનમોહન સિંહે શા માટે પાકિસ્તાન જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ?? જાણો પાકિસ્તાનમાં તેમના નામની સ્કૂલ કેમ સ્થાપવામાં આવી હતી ??
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર