આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને શુભ સમાચાર મળશે, કાર્યમાં પ્રગતિ થશે ; જોખમી પ્રવૃતિ કરવાનું ટાળવું
date : 29-11 -2024
આજની રાશી : તુલા
મેષ (અ,લ,ઇ)
સામાજિક અને પારિવારિક દિનચર્યાઓ સુખદ રહેશે. આર્થિક લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
પરિવારની જવાબદારીઓ થોડી વધી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો. સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કર્ક (ડ,હ)
માનસિક શાંતિનો અનુભવ થશે. કામમાં ખુબજ હળવાશ રહેશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
સિંહ (મ,ટ)
કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. કોઈ મહત્વની વસ્તુઓ ખોવાઈ જવાની સંભાવના રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં નાની-મોટી સમસ્યાઓ આવી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
અન્ય લોકો કામમાં તમારી સલાહ લઈ શકે છે. સગા-સંબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મકર ( ખ,જ)
કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
આજે જોખમી પ્રવૃતિઓ લેવાનું ટાળવું જોઈએ. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે લાગણીઓ દુભાઈ શકે છે. મહત્વના કામો અધૂરા રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.