આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને કાર્યસ્થળે પ્રમોશન મળશે, દિવસ અત્યંત શુભ રહેશે ; અણધાર્યા લાભ થશે
date : 24-11 -2024
આજની રાશી સિંહ : 04.02Am કન્યા
મેષ (અ,લ,ઇ)
યુવાનોને વિશેષ સન્માન મળશે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો.સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
ધનનું રોકાણ કરી શકો છો.કામનાં સ્થળે પ્રમોશન મળી શકે છે.દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો.સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો.દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે.બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
કામમાં નવી યોજનાઓ બનાવી શકો છો.શુભ સમાચાર મળી શકે છે.સ્વાસ્થ્ય સારુ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
નજીકની મુસાફરી થઇ શકે છે.સગા-સબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે.દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
કામમાં બેદરકારીને કારણે મહત્વના ઓડૅર રદ થઇ શકે છે.ધનનો ખર્ચ વધું થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
નકામી બાબતોમાં ઘ્યાન ન દેવું જોઈએ.ચિંતાઓ થોડી વધી શકે છે.સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે કામમાં આળસ થઇ શકે છે.બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.
મકર ( ખ,જ)
મહેનતનું પૂરતું પરિણામ પ્રાપ્ત થશે.અણધાર્યા લાભ થઇ શકે છે.દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
નવી નોકરી (ધંધાની) શરૂઆત કરી શકો છો.કોઈ ખાસ વ્યેકતી સાથે મુલાકાત થઇ શકે છે.દિવસ ખુબજ સારો રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે.અધૂરા કામોને પુર્ણ કરી શકો છો.દિવસ શુભ રહેશે.