આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવો નહીં, નકામી વસ્તુઓમાં ખર્ચ વધુ થશે
date : 26-11 -2024
આજની રાશી સિંહ : કન્યા
મેષ (અ,લ,ઇ)
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
જમીન-મકાનની ખરીદી કે વહેચાણ સંબંધિત યોજના બનાવી શકો છો. વિશેષ લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
વ્યવસાયમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
આજે કાર્યક્ષમતામાં વધારો થશે. નકરાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
આજે અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો જોઈએ. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. કોઈ નવું કામ કરવામાં ઉત્સાહ વધું રહેશે. દિવસ તાજગી ભર્યો રહેશે.
તુલા (ર,ત)
પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે. વેપાર-ધંધામાં સારો નફો થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
અગત્યનાં કામોને પુર્ણ કરી શકો છો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
કામમાં થાક વધું લાગી શકે છે. નકામી વસ્તુઓમાં ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
માનસિક શાંતિનો અનુભવ થશે. કામમાં ખુબજ હળવાશ રહેશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.