આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી,કોઈ પણ કાર્યને પૂર્ણ કરવામાં સમય લાગશે
date : 08-01-2025
આજની રાશિ : મેષ
મેષ (અ,લ,ઇ)
આજે મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
પરિવારમાં સુખ-શાંતિ ભર્યું વાતાવરણ રહેશે. મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
વ્યવસાયમાં વિશેષ સફળતા મળશે. ચિંતાઓ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
કર્ક (ડ,હ)
યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
આજે કાર્યક્ષમતામાં વધારો થશે. આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. દિવસ લાભદાયક રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી. કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. કામના સ્થળે કોઈપણ લક્ષ્યને પુર્ણ કરી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આજે કામમાં આળસ થઇ શકે છે. સ્વભાવ થોડો ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
ધનનું રોકાણ કરી શકો છો. પરિવાર તથા મિત્રો તરફથી યોગ્ય સહકાર મળશે. દિવસ ખુબજ સારો રહેશે.
મકર ( ખ,જ)
કામના સ્થળે નવી યોજના બનાવી શકો છો. નવા લોકો સાથે પરિચય થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
આજે આવક કરતા ખર્ચ વધું થઇ થઇ શકે છે. આર્થીક બાબતો હેરાન કરી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મીન (દ,ચ,થ,ઝ)
શુભ સમાચાર મળી શકે છે. બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.