આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ અન્ય લોકોની સલાહ લેવાનું ટાળવું ; ધનનો ખર્ચ વધુ થશે, ચિંતામાં થશે વધારો
date : 10-12 -2024
આજની રાશી : મીન
મેષ (અ,લ,ઇ)
અન્ય લોકોની ખોટી સલાહ કામમાં મુશ્કેલીઓ વધારી શકે છે.ધનનો ખર્ચ વધું થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
નવા મિત્રો બનાવી શકો છો.સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો.દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
વેપાર-ધંધામાં લાભ થઇ શકે છે.શુભ સમાચાર મળી શકે છે.સ્વાસ્થ્ય સારુ રહેશે.
કર્ક (ડ,હ)
કામમાં ઉત્સાહ તથા આનંદ વધું રહેશે.આર્થિક લાભ થઇ શકે છે.દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે.લાગણીઓ દુભાઈ શકે છે.દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
અનુભવી લોકોનું યોગ્ય માર્ગદર્શન મળશે.કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો.દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
માનસિક થાક વધું લાગી શકે છે.વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે.સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે જવાબદારીઓ વધી શકે છે.આજે મહત્વના નિર્ણયો લેવામાં ધીરજ રાખવી જોઈએ.દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે.પરિવાર સાથે સમય વધું પસાર કરી શકો છો.દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
કામના સ્થળે દિવસ તમારો હોઈ તેવું લાગશે.વિશેષ લાભ થઇ શકે છે.સ્વાસ્થ્ય સારુ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
ધાર્મિક કાર્યમાં રસ વધું રહેશે.બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો.દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે ઘણી મુશ્કેલીઓ દુર થશે.મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો.દિવસ આનંદમય રહેશે.