Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ : આ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત લાભદાયી, સારા સમાચાર મળશે ; આર્થિક લાભ થશે

Mon, October 21 2024

date : 21-10-2024

આજની રાશી વૃષભ : 06.14AM મીથુન

મેષ (અ,લ,ઇ)
કામના સ્થળે નવી યોજનાઓ બનાવી શકો છો. આર્થિક લાભ થઇ શકે છે . સ્વાસ્થ્ય સારુ રહેશે

વૃષભ (બ,વ,ઉ)
ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભ થઇ શકે છે.ચિંતાઓ માંથી રાહત મળશે.દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

મીથુન (ક,છ,ઘ)
કામના સ્થળે નાની-મોટી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)
ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. કામના સ્થળે નવી માહિતીઓ પ્રાપ્ત થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

સિંહ (મ,ટ)
મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. સારા સમાચાર મળી શકે છે .દિવસ શુભ રહેશે .

કન્યા ( પ,ઠ,ણ)
રોજિંદા કામોમાં ફેરફારો થઇ શકે છે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.

તુલા (ર,ત)
નાણાકીય બાબતો હેરાન કરી શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃશ્ચિક (ન,ય)
આજે કામમાં લોકો તમારી સલાહ લઈ શકે છે. નજીકની મુસાફરી થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. માનસિક શાંતિનો અનુભવ થશે. દિવસ આરામદાયક રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. પારિવારિક વાતાવરણ મધુર અને આનંદદાયક રહેશે.દિવસ આનંદમય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
કામમાં ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે .દિવસ શુભ રહેશે .

Share Article

Other Articles

Previous

શુભ દિવાળી: રાજકોટની બજારોમાં દિવાળીની રોનક

Next

પોલીસના ભયથી આપઘાત કરનાર વિદ્યાર્થીને IPS બનવાના કોડ હતા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
યુદ્ધની અસર: કતારે LNG ઉત્પાદન બંધ કરી દેતા પાકિસ્તાન- બાંગ્લાદેશની હાલત કફોડી, લગાતાર હુમલાઓ બાદ કતારના ગેસ સંકુલો અસરગ્રસ્ત
15 મિનિટutes પહેલા
રાજકોટના કોઠારિયા રોડ પર વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ તૈયાર, AC અને નોન AC હોલની સગવડ, જાણો કેટલું ભાડું ચૂકવવું પડશે
47 મિનિટutes પહેલા
રાજકોટમાં વધુ એક દુ*ષ્કર્મનો બનાવ: ફેસબુકથી સંપર્કમાં આવ્યા બાદ કથિત પોલીસમેને યુવતી પર કુકર્મ ગુજારી સંપર્ક તોડી નાખ્યો
1 કલાક પહેલા
Ind vs NZ, T20 World Cup final: રાજકોટ સહિત ભારતમાં ફાઇનલની ટિકિટો માટે પડાપડી,હોટલના ભાડામાં રાતોરાત ધરખમ વધારો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2963 Posts

Related Posts

બે જિલ્લાની કડકાઇની અસર રાજકોટ શહેરમાં? વિદેશી દારૂના કેસ શોધવા પોલીસ પણ તરસે છે!
ક્રાઇમ
5 મહિના પહેલા
રાજકોટ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઇ માર્ગ સલામતી સમિતિની બેઠક : પેચવર્ક-રિસરફેસિંગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
લાતીપ્‍લોટમાં ૫૦ હજારનો દારૂ ભરેલ મહીન્‍દ્રા પીકઅપ સાથે બે પકડાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદીઓના બે મદદગારોની હથિયારો સાથે ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર