Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ અત્યંત શુભ, સમસ્યામાંથી રાહત મળશે ; સારા સમાચાર મળશે

Sat, November 23 2024

date : 23-11 -2024

આજની રાશી સિંહ

મેષ (અ,લ,ઇ)
આજે ધાર્મિક કાર્ય કરી શકો છો. પારિવારિક સુખની પ્રાપ્તી થશે. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
નકામી વસ્તુઓમાં ખર્ચ વધું થઇ શકે છે. મહત્વના નિર્ણયો લેવામાં ઘ્યાન રાખવું. દિવસ સામાન્ય રહેશે.

મીથુન (ક,છ,ઘ)
નોકરીયાત લોકોને અધિકારીઓનો યોગ્ય સહયોગ મળશે. શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કર્ક (ડ,હ)
કોઈ ખાસ વ્યેક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. આજે ઘણી મુશ્કેલીઓ દુર થશે. દિવસ ખુબજ સારો રહેશે.

સિંહ (મ,ટ)
દિવસની શરૂઆત સુખદ રહેશે. મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
નકામી પ્રવૃત્તિઓમાં સમય વધું વ્યર્થ થઇ શકે છે. કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

તુલા (ર,ત)
કામના સ્થળે નવી માહિતીઓ પ્રાપ્ત થશે. ચિંતાઓ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

વૃશ્ચિક (ન,ય)
કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થાય શકે છે. દિવસ સામાન્ય રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
જમીન-મકાનની ખરીદી કે વેચાણ સંબંધિત યોજના બનાવી શકો છો. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
વેપાર-ધંધામાં લાભ થઇ શકે છે. આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં બેચેની લાગી શકે છે. અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માંગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
વિદ્યાર્થીઓ અને યુવાનો તેમના અભ્યાસમાં યોગ્ય સફળતા પ્રાપ્ત કરી શકે છે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

Share Article

Other Articles

Previous

I Want To Talk  : અભિષેક બચ્ચનના નામે વધુ એક ફ્લોપ ફિલ્મ !! નબળી કમાણીમાં પોતાની જ ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો

Next

ખાનગી લેબમાં લોહીનો રિપોર્ટ રૂ. 250માં, ટ્રસ્ટની લેબમાં લોહીનો રિપોર્ટ રૂ.90માં : શા માટે દર્દીઓ પાસેથી ત્રણ ગણો ભાવ વસૂલી રહી છે ખાનગી લેબ ??

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
“મહિલાઓને કોઈ નોકરી પર રાખશે નહીં…” માસિક ધર્મની રજા ફરજિયાત કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું-કરિયર પર અસર પડશે
5 કલાક પહેલા
ઈરાન ગમે તે ઘડીએ કરશે સરેન્ડર: G-7 બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો દાવો, જો કે ઈરાન તો યુદ્ધ વધુ તીવ્ર કરવાના મૂડમાં
5 કલાક પહેલા
સુરત ફેમિલી કોર્ટમાં છુટાછેડાના કેસ માટે આવેલ પત્ની પર એસિડ એટેક કરી પતિનો આપઘાતનો પ્રયાસ, બંનેને સારવાર માટે ખસેડાયા
5 કલાક પહેલા
શેરબજારમાં યુદ્ધની અસર: સેન્સેક્સમાં મોટો કડાકો, 1470 પોઈન્ટ તૂટીને બંધ, રોકાણકારોના વધુ 10 લાખ કરોડ ધોવાયા
6 કલાક પહેલા
Categories

નેશનલ

2986 Posts

Related Posts

હવે નંબર સેવ કરવા માટે મોબાઈલની જરૂર નહીં પડે…WhatsAppમાં આવી રહ્યું છે શાનદાર ફીચર, જાણો શું છે ખાસ
ગેજેટ
1 વર્ષ પહેલા
વધુ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે જીવન ટૂંકાવ્યું : પિતાના ઘરેથી ગાડી લઈને નીકળ્યા બાદ મૃતદેહ કેનાલમાંથી મળ્યો
ગુજરાત
12 મહિના પહેલા
કેન્સર અને કોરોનાગ્રસ્ત રાજકોટના 69 વર્ષીય વૃદ્ધાનું મોત : અઝરબૈઝાન-દુબઈથી આવેલા 2 સહિત 9 લોકોને કોરોના  
ગુજરાત
9 મહિના પહેલા
ભારતમાં લડાઈ એ વાતની છે કે શીખો પાઘડી પહેરી શકે કે નહીં
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર