આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના મહત્વના કાર્યો અધૂરા રહેશે, બિનજરૂરી ખર્ચ વધશે ; દિવસ સામાન્ય રહેશે
date : 09 -11 -2024
આજની રાશી મકર : 11.27pm કુંભ
મેષ (અ,લ,ઇ)
કામમા યોગ્ય સફળતા મળી શકે છે.નવા લોકો સાથે મુલાકાત થઇ શકે છે.દિવસ શુભ રહેશે
વૃષભ (બ,વ,ઉ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે.બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે
મીથુન (ક,છ,ઘ)
આર્થિક લાભ થઇ શકે છે.કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો.દિવસ શુભ રહેશે
કર્ક (ડ,હ)
બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો.જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે.સ્વાસ્થ્ય સારુ રહેશે
સિંહ (મ,ટ)
આજે નકારાત્મક વિચારો દુર થશે.વિનોદી સ્વભાવથી લોકો આકર્ષિત થઇ શકે છે.દિવસ શુભ રહેશે
કન્યા ( પ,ઠ,ણ)
નકામી વસ્તુઓમાં ખર્ચ વધું થઇ શકે છે.ચિંતાઓ તથા તણાવમાં વધારો થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે
તુલા (ર,ત)
કામમાં મહેનતનું પૂરતું પરિણામ મળશે.શુભ સમાચાર મળી શકે છે.દિવસ શુભ રહેશે
વૃશ્ચિક (ન,ય)
ધાર્મિક કાર્યમાં રસ વધું રહેશે.કામનાં સ્થળે દિવસ તમારો હોઈ તેવું લાગશે.સ્વાસ્થ્ય સારુ રહેશે
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે કામમાં ખુબજ ઉત્સાહ રહેશે.અન્ય લોકોને કામમાં મદદરૂપ થઇ શકો છો.દિવસ શુભ રહેશે
મકર ( ખ,જ)
મહત્વના કામો અધૂરા રહી શકે છે.માનસિક થાક લાગી શકે છે.સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે
કુંભ (ગ,સ,શ,ષ)
કામના સ્થળે મહત્વનું યોગદાન રહેશે.સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે.દિવસ શુભ રહેશે
મીન (દ,ચ,થ,ઝ)
નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી.કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે.દિવસ સામાન્ય રહેશે