આજનું રાશિફળ : આજે આ રાશિના લોકોએ અન્ય લોકોને સલાહ લેવાનું ટાળવું, બિનજરૂરી ખર્ચ વધશે ; સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું જરૂરી
date : 13 -11 -2024
આજની રાશી : મીન
મેષ (અ,લ,ઇ)
બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો.સારા સમાચાર મળી શકે છે.દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે.અન્ય લોકોને કામમાં મદદરૂપ થઇ શકો છો.સ્વાસ્થ્ય સારું રહેશે.
મીથુન (ક,છ,ઘ)
આજે કામમાં ખુબજ હળવાશ રહેશે.ચિંતાઓ માંથી રાહત મળશે.દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
કર્ક (ડ,હ)
અન્ય લોકોની ખોટી સલાહ કામમાં મુશ્કેલીઓ વધારી શકે છે.મિત્રો સાથેના સંબંધો બગડી શકે છે.દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે.આજે જોખમી પ્રવૃત્તિઓ લેવાનું ટાળો.સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો.સગા-સંબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે.દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
ધનલાભ થવાની શક્યતા રહેશે.કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો.દિવસ તાજગી ભર્યો રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે નવી તકો મળી શકે છે.આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે.દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
કામમાં મહેનતનું પૂરતું પરિણામ મળશે.ધનનું રોકાણ કરી શકો છો.દિવસ ખુબજ સારો રહેશે.
મકર ( ખ,જ)
નજીકની મુસાફરી થઈ શકે છે.ભાવિષ્ય માટે યોજના બનાવી શકો છો.દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
પરિવાર તરફથી યોગ્ય સહકાર મળશે.અધૂરા કામોને પુર્ણ કરી શકો છો.દિવસ લાભદાયક રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
કામના સ્થળે દબાણ વધું રહી શકે છે.કોઈ ખાસ વ્યેકતી સાથે મુલાકાત થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.