Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ 10 માર્ચ : આજે આ રાશિના જાતકોને કાર્ય પૂર્ણ કરવામાં અડચણ આવશે, ચિંતામાં વધારો થશે ; સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

Mon, March 10 2025

આજની રાશી : કર્ક

મેષ (અ,લ,ઇ)
સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ આનંદમય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
પરિવારમાં સુખ અને શાંતિ ભર્યું વાતાવરણ રહેશે. કામમાં યોગ્ય સફળતા પ્રાપ્ત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

મીથુન (ક,છ,ઘ)
રમત-ગમતની પ્રવૃતિમાં સમય વધું પસાર કરી શકો છો. બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કર્ક (ડ,હ)
અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માગી શકે છે. આજે મહત્વના કામ અધૂરા રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)
ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. કામના સ્થળે જવાબદારીઓ વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું .

કન્યા ( પ,ઠ,ણ)
આજે લોન કે નાણાં ઉધાર લેવાનું ટાળવું જોઈએ. કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે દિવસ સામાન્ય રહેશે .

તુલા (ર,ત)
આજે ઘણી મુશ્કેલીઓ દુર થશે. કામના સ્થળે દિવસ તમારો તેવું લાગશે. આજનો દિવસ લાભદાયક રહેશે.

વૃશ્ચિક (ન,ય)
આજે ધાર્મિક કાર્યમાં રસ વધું રહેશે નવા લોકો સાથે પરિચય થઇ શકે છે દિવસ ખુબજ સારો રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે. અનુભવી લોકોનું યોગ્ય માર્ગદર્શન મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

મકર ( ખ,જ)
આજે નકારાત્મક વિચારો દુર થશે. કોર્ટ-કચેરીને લગતા કામ પુર્ણ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે .

કુંભ (ગ,સ,શ,ષ)
કામના સ્થળે ઇચ્છિત પરિણામ મળશે. આજે સમાજ-સેવાનાં કાર્યમાં રસ વધું રહેશે. દિવસ તાજગી ભર્યો રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
આજે કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. નકામી બાબાતોમાં ઘ્યાન ન દેવું જોઈએ. દિવસ સામાન્ય રહેશે.

Share Article

Other Articles

Previous

કેનેડાના નવા વડાપ્રધાન બનશે માર્ક કાર્ની : ચુંટણીમાં 85.9% મત મળ્યા,કાર્ની બે દેશમાં સેન્ટ્રલ બેંકના ગવર્નર રહી ચૂક્યા છે

Next

ક્રિકેટનું કિંગ ભારત : દુબઈમાં રમાયેલા ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં ન્યુઝીલેન્ડને ૪ વિકેટે હરાવી ખીતાબ જીત્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
2 દિવસ પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
2 દિવસ પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
2 દિવસ પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

વડાપ્રધાન મોદી કુવૈત પહોંચ્યા : ભવ્ય સ્વાગત થયું, ભારતીય નાગરિકો ઉમટી પડ્યા
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
મારા ઘરનો શણગાર જરા પણ નબળો નહિ ચાલે! 2 રૂપિયાના દિવડાથી લઈને 1000 સુધીના તોરણ માટે લાવ.. લાવ..  
રાજકોટ
2 વર્ષ પહેલા
તાલુકા પોલીસ મથક પાસે યુવકને મિત્ર સહીત બે શખસોએ ધોકાવ્યો
ક્રાઇમ
7 મહિના પહેલા
ટ્રમ્પ સાથે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરનાર દુનિયાનો પ્રથમ દેશ બની શકે છે ભારત, અમેરિકી નાણામંત્રીની જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર