Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ 12 માર્ચ : આજે આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું,નાણાકીય સ્થિતિ મજબૂત બનશે

Wed, March 12 2025

આજની રાશી કર્ક : 02.14am સિંહ

મેષ (અ,લ,ઇ)
આજે નકામી વસ્તુઓમાં ખર્ચ વધું થઇ શકે છે. કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
આજે તમારા કામની ખુબજ પ્રસન્નતા થશે. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.

મીથુન (ક,છ,ઘ)
વેપારમાં સારો નફો મળી શકે છે. સગા-સંબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)
કાર્યસ્થળ પર કામનું દબાણ વધું રહી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)
આજે યુવાનોનું સમાજમાં માન-સન્માન વધશે. કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે. આજે ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. દિવસ ખુબજ સારો રહેશે.

તુલા (ર,ત)
આજે બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)
સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે ક્રોધ અને અહંકાર પર કાબુ રાખવો જોઈએ. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડી શકે.

મકર ( ખ,જ)
કામમાં મહેનતનું પૂરતું પરિણામ મળશે. આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
આજે નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. પરિવાર સાથે સમય વધું પસાર કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

Share Article

Other Articles

Previous

જાળવજો ! આજથી સોમવાર સુધી વાતાવરણ સુકું રહેશે: પાણી પીધાં જ કરજો

Next

યુએસ નો અર્થ તંત્ર બચાવવા મેદાને પડેલા એલોન મસ્ક ખુદ મુશ્કેલીમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
1 દિવસ પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
2 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
2 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

10 ટકા તેલ ઓછું ખાજો !! PM મોદી મેદસ્વિતાથી બચવા આપી ખાસ સલાહ, સેલવાસમાં કરોડોના વિકાસ કામોનું કર્યું લોકાર્પણ
ગુજરાત
1 વર્ષ પહેલા
સમગ્ર રાજકોટનો શોકમાં ગરકાવ : વિજયભાઈના અંતિમ દર્શન કરવા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
ગુજરાત
10 મહિના પહેલા
Rinku Singh: સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહને અંડરવર્લ્ડની ધમકી, ડી કંપનીએ 5 કરોડની ખંડણી માંગી, વાંચો શું છે સમગ્ર મામલો  
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
હમાસનો લશ્કરી બ્રિગેડનો નેતા ક્યારે ઠાર થયો હતો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર