આજનું રાશિફળ 3 એપ્રિલ : આજે આ રાશિના જાતકોને ધંધામાં સારો નફો થશે, દિવસ લાભદાયક રહેશે ; સ્વાસ્થ્ય સારું રહેશે
આજની રાશી વૃષભ : 06.22 PM મિથુન
મેષ (અ,લ,ઇ)
આજે વ્યવસાયમાં સારા ઓડૅર મળી શકે છે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
આજે કોઈ લોન કે નાણાં ઉધાર લેવાનું ટાળવું જોઈએ. ચિંતાઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. આજે ધનની હાની થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કર્ક (ડ,હ)
ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. આજે પારિવારિક સુખની પ્રાપ્તી થશે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
આજે કામમાં આળસ થઇ શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડી શેકે.
કન્યા ( પ,ઠ,ણ)
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે. કામમાં મહેનતનું પરિણામ મળશે. દિવસ તાજગી ભર્યો રહેશે.
તુલા (ર,ત)
આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન વધું રાખવું જોઈએ. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આજે કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ લાભદાયક રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે યુવાનોનું સમાજમાં માન-સન્માન વધશે. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
મકર ( ખ,જ)
વેપાર-ધંધામાં સારો નફો મળી શકે છે. આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
આજે આત્મવિશ્વાસમાં વધારો થશે. કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
ધનનો ખર્ચ કરવામાં નિયંત્રણ રાખવું . અન્ય લોકો આયોજનમાં ખલેલ પાડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.