આજનું રાશિફળ 27 ફેબ્રુઆરી : આજે આ રાશિના જાતકોને આવક કરતાં ખર્ચ વધુ થશે, સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું જરૂરી
આજની રાશી મકર : 4.37am કુંભ
મેષ (અ,લ,ઇ)
આજે બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
યુવાનોએ પોતાના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. આવક કરતા ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કર્ક (ડ,હ)
કામમાં ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થશે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
આજે વડીલોનાં આશીર્વાદ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામમાં બેદરકારીને કારણે મહત્વના ઓડૅર રદ થઇ શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
આજે વ્યવસાયમાં યોગ્ય સિદ્ધિઓ પ્રાપ્ત થશે. મિત્રો તરફથી યોગ્ય સહકાર મળશે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે નાની-મોટી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
ભગીદારી સંબંધિત કાર્યમાં લાભ થઇ શકે છે. જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
અન્ય લોકો આયોજનમાં ખલેલ પાડી શકે છે. નકામી વસ્તુઓમાં ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
આજે નજીકની મુસાફરી થઇ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
કામના સ્થળે નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો. ધનનું રોકાણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.