Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ 2 એપ્રિલ : આજે આ રાશિના જાતકોને અણધાર્યા સમાચાર મળશે, નકારાત્મક વિચારો દુર થશે, દિવસ શુભ રહેશે

Wed, April 2 2025

આજની રાશી : વૃષભ

મેષ (અ,લ,ઇ)
આજે અધુરી ઈચ્છાઓ પુર્ણ થઇ શકે છે. શુભ સમાચાર મળી શકે છે. દિવસ આરામદયક રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
આજે માનસિક શાંતિનો અનુભવ થશે. બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

મીથુન (ક,છ,ઘ)
આજે મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય વધું પસાર કરી શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)
આજે સ્વભાવ શાંત તથા ઠંડો રહેશે. કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

સિંહ (મ,ટ)
રોજિંદા કામોમાં ફેરફારો થઇ શકે છે. આજે નવી વસ્તુઓની ખરીદી કરી શકો છો. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
આજે પરિવાર સાથે સમય વધું પસાર કરી શકો છો. અણધાર્યા સમાચાર મળી શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.

તુલા (ર,ત)
કામના સ્થળે જવાબદારીઓ વધી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃશ્ચિક (ન,ય)
આજે ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. કામના સ્થળે સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. દિવસ શુભ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી શકે છે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.

મકર ( ખ,જ)
આવક કરતા ખર્ચ વધું થઇ શકે છે. આજે કામમાં બેચેની લાગી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

કુંભ (ગ,સ,શ,ષ)
આજે ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભ થઇ શકે છે. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
રમત-ગમતની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. ધનલાભ થવાની શક્યતા રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

Share Article

Other Articles

Previous

આજે દુનિયાના અનેક દેશો પર ફૂટશે ટેરીફ બોમ્બ, વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનથી ટ્રમ્પ જાહેરાત કરશે, ભારત ટેરીફમા મોટો ઘટાડો કરશે તેવો ટ્રમ્પનો દાવો

Next

ટેક્સ ચુકવવામાં કંપનીઓ આગળ: રૂ.67,711 કરોડ ચૂકવ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
4 કલાક પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
4 કલાક પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
4 કલાક પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
5 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

આતિશીસિંઘ બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી: ધારાસભ્યોની બેઠકમાં સર્વ સંમતિથી નેતા ચૂંટાયા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
CT બાદ હવે એશિયા કપમાં ટકરાશે ભારત-પાક. : એક નહીં ત્રણ વખત થઈ શકે મુકાબલો
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી…જુઓ વીડિઓ..
ધાર્મિક
2 વર્ષ પહેલા
ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર અંગેની ચર્ચા ક્યારથી શરૂ થઈ રહી છે ? વાંચો
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર