આજનું રાશિફળ 14 એપ્રિલ : આજે આ રાશિના જાતકોને અધિકારીઓ સાથેના સંબંધો બગડી શકે છે, ચિંતામાં થશે વધારો
આજની રાશી : તુલા
મેષ (અ,લ,ઇ)
ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો બગડી શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
પારિવારિક સુખની પ્રાપ્તી થશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. દિવસ તાજગી ભર્યો રહેશે.
મીથુન (ક,છ,ઘ)
યુવાનોને મહેનતનું પૂરતું પરિણામ મળશે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
નકામી બાબતોમાં સમય વધું વ્યર્થ થઇ શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું.
સિંહ (મ,ટ)
કામના સ્થળે મહત્વના નિર્ણયો લઈ શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
નવી ચીજ-વસ્તુઓની ખરીદી કરી શકો છો. અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. આજે સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામમાં મહેનતનું પૂરતું પરિણામ મળશે. નજીકની મુસાફરી થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવારમાં મનોરંજનનું વાતાવરણ રહેશે. કામમાં ખુબજ હળવાશ રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મકર ( ખ,જ)
આજે સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ ખુબજ સારો રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં મહેનત વધું રહી શકે છે. ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો. ધનનું રોકાણ કરી શકો છો. આજનો દિવસ શુભ રહેશે.