Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ 11 ફેબ્રુઆરી: નવા કાર્યને શરૂ કરવા માટે સમય અનુકૂળ, આર્થિક લાભ થશે ; સમસ્યાનો ઉકેલ આવશે

Tue, February 11 2025

date : 11-02-2025

આજની રાશી : કર્ક

મેષ (અ,લ,ઇ)
આજે કોઈ નવા કાર્યની આજે લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે. બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.કરી શકો છો.ચિંતાઓ માંથી રાહત મળશે.દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
આજે કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

મીથુન (ક,છ,ઘ)
આજે અજાણ્યા વ્યક્તિઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કર્ક (ડ,હ)
કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. દિવસ શુભ રહેશે.

સિંહ (મ,ટ)
નવી નોકરી(ધંધાની) શરૂઆત કરી શકો છો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
રોજિંદા કામોમાં ફેરફારો થઇ શકે છે. આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

તુલા (ર,ત)
માનસિક શાંતિનો અનુભવ થશે. મહત્વના કામમાં ઘ્યાન વધું કેન્દ્રીય થશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

વૃશ્ચિક (ન,ય)
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. કામમાં યોગ્ય સફળતા મળી શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
વ્યવસાયમાં યોગ્ય સિદ્ધિઓ પ્રાપ્ત થઇ શકે છે. કોઈ નવી વસ્તુઓની ખરીદી કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

મકર ( ખ,જ)
ધનલાભ થવાની શક્યતા રહેશે. કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. દિવસ શુભ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
કામના સ્થળે વાદ-વિવાદો થઇ શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

મીન (દ,ચ,થ,ઝ)
આજે ધાર્મિક કાર્ય કરી શકો છો. કામમાં આનંદ તથા ઉત્સાહ વધું રહેશે. દિવસ આનંદમય રહેશે.

Share Article

Other Articles

Previous

આજે કેન્દ્ર જેવા જ ‘મધમીઠા’ બજેટને મળશે મંજૂરી

Next

પાર્કિંગ નંબર-5: રાજકોટ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફલાઇટ માટે રિઝર્વ રહેશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
યાત્રીગણ કૃપયા ધ્યાન દે! હવે આધારકાર્ડ વગર તત્કાલ ટિકિટ નહીં થાય બુક : રેલવેએ ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં કર્યો ફેરફાર
8 કલાક પહેલા
રાજા રઘુવંશી હત્યાકાંડ વચ્ચે વધુ એક કપલ હનીમૂનમાં લાપતા : સિક્કિમ ગયેલા યુપીના દંપતી સહિત 10 લોકો લાપતા
9 કલાક પહેલા
ચાંદી રૂ.1,30,000 તરફ..? ભાવમાં ઐતિહાસિક ઉછાળો : પ્રતિ કિલો રૂ.1,07,000 સાથે નવી સપાટીએ
10 કલાક પહેલા
કરચોરી કરનારા ચેતજો : બેંક એકાઉન્ટમાંથી રૂ.1 કરોડનો ઉપાડ,50 લાખની ડિપોઝીટ પર ઇન્કમટેક્સની બાજ નજર
10 કલાક પહેલા
Categories

નેશનલ

2177 Posts

Related Posts

બાળકે મોદીના અંદાજમાં અયોધ્યામાં શું કહ્યું જુઓ વિડિયો…
ધાર્મિક
1 વર્ષ પહેલા
વોઈસ ઓફ ડે’ના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં…અમદાવાદ હાઈ-વે પર ઢોર દેખાશે એટલે માલિકને આકરો દંડ-જપ્તી
રાજકોટ
10 મહિના પહેલા
બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે અત્યાચારનો મુદ્દો મોદી સરકાર આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉઠાવે, કોઈપણ હિંસાનો શિકાર થવો ન જોઈએ, અખિલેશ યાદવનું નિવેદન
Breaking
10 મહિના પહેલા
નાગરિક બેન્કની ચૂંટણીમાં સહકાર પેનલનું પલડું ભારે, સંસ્કાર પેનલની રીટ ફગાવાઇ
રાજકોટ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર