Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

IPLના ‘ડબલ હેડર’માં આજે `એલ ક્લાસીકો’ મુંબઈ-ચેન્નાઈ વચ્ચે મુકાબલો : ધોની-રોહિત સહિતના ખેલાડીઓ એક્શનમાં

Sun, March 23 2025

  • બપોરે ૩:૩૦ વાગ્યે હૈદરાબાદ-રાજસ્થાન પોતાના અભિયાનનો કરશે પ્રારંભ
  • ધોની, રોહિત, હાર્દિક ઉપરાંત યશસ્વી, હેડ, ક્લાસેન, અભિષેક, હેટમાયર સહિતના ખેલાડીઓ એક્શનમાં

ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)ની તો દર્શકો રાહ જોઈને બેઠા જ હોય છે સાથે સાથે આ ટૂર્નામેન્ટમાં જેને `એલ ક્લાસીકો’નું બિરુદ આપવામાં આવ્યું છે તે પાંચ-પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ-ચેન્નાઈ વચ્ચે ટક્કર થાય તેની પણ આતૂરતા એટલી જ રહેતી હોય છે. આઈપીએલ-૧૮ શરૂ થયાના બીજા જ દિવસે આ બન્ને બળુકી ટીમ આજે ટકરાશે. વળી, આજે રવિવાર હોવાથી ક્રિકેટરસિકો આ મેચને મન ભરીને માણશે. આ મેચ સાંજે ૭:૩૦ વાગ્યાથી શરૂ થશે. તેના પહેલાં બપોરે ૩:૩૦ વાગ્યાથી સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ પણ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનનો પ્રારંભ કરશે.

બપોરે ૩:૩૦ વાગ્યે હૈદરાબાદ-રાજસ્થાન પોતાના અભિયાનનો કરશે પ્રારંભ

`ડબલ હેડર’માં આજે પહેલી મેચ હૈદરાબાદ-રાજસ્થાન વચ્ચે રમાશે. હૈદરાબાદની વાત કરવામાં આવે તો તેમાં ટે્રવિસ હેડ, હેનરિક ક્લાસેન, પેટ કમિન્સ જેવા વિદેશી ખેલાડી છે તો અભિષેક શર્મા, નીતિશકુમાર રેડ્ડી સહિતના ભારતીય બેટરો છે. આ ઉપરાંત ઈશાન કિશન અને મોહમ્મદ શમી પણ આવી ગયા હોવાથી ટીમ વધુ મજબૂત જણાઈ રહી છે. સામે રાજસ્થાન રોયલ્સમાં સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, વાનિંદુ હસારંગા, જોફ્રા આર્ચર, મહિશ તીક્ષ્ણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ સહિતના ખેલાડી હોય બન્ને ટીમ વચ્ચે મુકાબલો કાંટે કી ટક્કર સમાન બની રહેશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ પર રમાશે.

જ્યારે સાંજે ૭:૩૦ વાગ્યાથી મુંબઈ ઈન્ડિયન્સ-ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે જંગ જામશે. બન્ને ટીમના અનેક ખેલાડીઓ જેમાં રોહિત શર્મા, તીલક વર્મા, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રચિન રવિન્દ્ર, મીચેલ સેન્ટનર, ટે્રન્ટ બોલ્ટ, સેમ કરેન સહિતના અત્યારે ફુલ ફોર્મમાં રમી રહ્યા હોય ક્રિકેટરસિકોને એક મજબૂત મુકાબલો જોવા મળી શકે છે. આ ઉપરાંત ધોની પણ આ મેચનું અલગ જ આકર્ષણ રહેશે. આ મેચ ચેન્નાઈના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમ પર રમાશે જ્યાં સ્પીનરોની જ બોલબાલા રહેતી હોય છે.

Share Article

Other Articles

Previous

લોકો નહીં પણ નેતાઓ જ જાતિવાદી હોય છે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિવેદનને પગલે ભારે ચર્ચા

Next

આજનું રાશિફળ 22 માર્ચ : આજે આ રાશિના જાતકોને સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરશે, બિનજરૂરી ખર્ચ વધશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગિફ્ટ સિટીમાં ૧,૧૫૦થી વધુ ઈંઋજઈઅ-રજિસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત થઈ
3 કલાક પહેલા
આચારસંહિતાનો કડકાઇથી થશે અમલ વિવિધ પ્રકારના પ્રતિબંધો લાગુ
4 કલાક પહેલા
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
2 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

બહરાઇચમાં ભારેલો અગ્નિ ચારેકોર આગજની, તોડફોડ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જેતપુર-ધોરાજીમાં સાત મહિલા સહિત 17 જુગારીઓ પકડાયા  
ક્રાઇમ
2 વર્ષ પહેલા
એરફોર્સની મહિલા અધિકારીએ વીંગ કમાન્ડર પર દુષ્કર્મનો મૂક્યો આરોપ : પોલીસે શરૂ કરી તપાસ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હવે ઓસ્ટ્રેલિયામાં ભારતીયો માટે નવી મુશ્કેલી ઉભી થશે, સરકાર વિદેશીઓ માટે બે વર્ષ સુધી ઘર ખરીદવા પર પ્રતિબંધ મૂકી શકે છે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર