Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

‘તૂં હીં મેરા ઘર’…સિંગર અરમાન મલિક લગ્નના બંધનમાં બંધાયા, ગર્લફ્રેન્ડ આશના સાથે લીધા સાત ફેરા : જુઓ તસવીરો

Thu, January 2 2025


બોલિવૂડની અનેક ફિલ્મોમાં ગીતો ગાનાર સિગર અરમાન મલિકે તેની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અરમાન મલિક અને તેની પત્ની આશના શ્રોફ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. અરમાન મલિક અને તેની પત્ની આશનાની આ તસવીરો પર તેના ફેન્સ અને તેના મિત્રો કોમેન્ટ કરીને તેને અભિનંદન આપી રહ્યા છે.



તસવીરોમાં અરમાન ખુશીથી બૂમો પાડતો જોવા મળે છે. અરમાન મલિકે લગ્નની તસવીર શેર કરી છે. જેમાં આશના અને અરમાન એકબીજાની આંખોમાં જોતા અને હાથ પકડેલા જોવા મળે છે. અન્ય તસવીરમાં અરમાન આશનાની સામે માળા લઈને ઊભો જોવા મળે છે. આ તસવીરમાં અરમાન ખુશીથી બૂમો પાડતો જોવા મળે છે. આ સિવાય પણ અરમાને બીજી તસવીરો શેર કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

‘તૂં હીં મેરા ઘર’

View this post on Instagram

A post shared by ARMAAN MALIK (@armaanmalik)

અરમાન મલિક અને આશના શ્રોફે પોતપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે. સિંગરે તસવીરો શેર કરતી વખતે લખ્યું કે, ‘તૂં હીં મેરા ઘર’. તેમના લગ્નની ખૂબ જ ખાસ પળોને આ તસવીરોમાં સુંદર રીતે કેદ કરવામાં આવી છે. એક તસવીરમાં અરમાન અને આશના એકબીજાનો હાથ પકડીને બેઠા છે, તો બીજી તસવીરમાં એકબીજાને જોઈને હસી રહ્યાં છે. લગ્નની વિધિની તસવીરો પણ શેર કરી હતી.

2023માં અરમાન મલિકે પ્રપોઝ કર્યું હતું

અરમાન મલિકે ઓગસ્ટ 2023માં આશનાને પ્રપોઝ કર્યું હતું. બાદમાં તેણે આશના માટે એક સ્પેશિયલ મ્યુઝિક વિડિયો રિલીઝ કર્યો હતો ‘કસમ સે’, જેને લોકોએ ખૂબ જ પંસદ કર્યો હતો. મ્યુઝિક વિડિયો રિલીઝ થયાનાં બે મહિના પછી જ અરમાન અને આશના સાથે સગાઈ કરી હતી. આ કપલ 2017થી એકબીજાને ડેટ કરી રહ્યું હતું.

Share Article

Other Articles

Previous

ઇતિહાસનો સૌથી મોટો IPO : જાણો ક્યારે આવશે Reliance Jioનો IPO ?? શું તૂટી જશે તમામ રેકોર્ડ ?

Next

BSF આતંકવાદીઓને ઘૂસવા દે છે : મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર અને BSF પર લગાવ્યો ગંભીર આરોપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

હીમેનની ઘર વાપસી: અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા, હવે કેવી છે તબિયત? પરિવારે આપ્યું સ્વાસ્થ્ય અપડેટ
Entertainment
5 મહિના પહેલા
ઉત્તરપ્રદેશની અનેક હોટસીટ જીતવા માટે ભાજપના નેતાઓએ બનાવ્યો માસ્ટર પ્લાન
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગુજરાતના નવા મંત્રી મંડળના 26 નામોની યાદી
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
ગજબ થઈ ગયું !! સાઉદી અરેબિયામાં પહેલીવાર થયો બરફનો વરસાદ, ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું, જાણો કારણ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર