Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ નિયમોમાં 1 એપ્રિલથી થશે મોટો ફેરફાર: સેકન્ડરી માર્કેટ રોકાણકારોને હવે ટેક્સ ચૂકવવો પડશે

Sat, February 28 2026

ભારતમાં સોનામાં રોકાણ કરતા રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ ફેરફાર આવ્યો છે. કેન્દ્ર સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) પર મળતી કેપિટલ ગેઈન ટેક્સની છૂટ અંગેનો નિયમ બદલી નાખ્યો છે. હવે 1 એપ્રિલથી સેકન્ડરી માર્કેટમાં મેજોરિટી બાદ SGBની ખરીદી-વેચાણ પર ટેક્સ ચૂકવવો ફરજિયાત બનશે. ચાલુ વર્ષના બજેટમાં કરાયેલા આ નિર્ણયથી સોનામાં રોકાણ અને રોકાણકારોની વ્યૂહરચનામાં મોટો બદલાવ જોવા મળી શકે છે.

નાણાકીય નિષ્ણાતોનું કહેવું છે કે, એપ્રિલ 2025 થી સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) પર મળતી ટેક્સ છૂટ માત્ર તેઓને જ મળશે જેણે પ્રાથમિક ઈસ્યુ સમયે સીધા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) મારફતે બોન્ડ ખરીદ્યા હશે અને તેને સંપૂર્ણ પરિપક્વતા સુધી પોતાના નામે જ રાખ્યા હશે.

આ પણ વાંચો :Iran Israel War: અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલા બાદ ભારતીયો માટે એડવાઈઝરી જારી; દૂતાવાસે એલર્ટ કરીને જુઓ શું કહ્યું?

જો કોઈ રોકાણકારે શરૂઆતમાં RBI પાસેથી બોન્ડ ખરીદ્યા ન હોય અને પછીથી સેકન્ડરી માર્કેટમાંથી ખરીદી કરી હોય તો, પરિપક્વતા પછી વેચાણ કરતાં મળતા નફા પર સરકારે કેપિટલ ગેઈન ટેક્સ વસૂલશે. આ નવા નિયમ બાદ SGBમાં રોકાણ કરનારાઓ હવે બે અલગ વર્ગોમાં વહેંચાઈ જશે એક તેઓ જે પ્રાથમિક ઈસ્યુમાં રોકાણ કરીને ટેક્સ છૂટનો લાભ લેશે અને બીજા તેઓ જે બજાર મારફતે ખરીદી કરીને ટેક્સની જવાબદારી વહન કરશે.

Share Article

Other Articles

Previous

હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે

Next

Iran Israel War: અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલા બાદ ભારતીયો માટે એડવાઈઝરી જારી; દૂતાવાસે એલર્ટ કરીને જુઓ શું કહ્યું?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
11 મિનિટutes પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
23 મિનિટutes પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
49 મિનિટutes પહેલા
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ નિયમોમાં 1 એપ્રિલથી થશે મોટો ફેરફાર: સેકન્ડરી માર્કેટ રોકાણકારોને હવે ટેક્સ ચૂકવવો પડશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2940 Posts

Related Posts

કોલકત્તાના વેરહાઉસમાં ભયાનક આગ ફાટી નીકળતા 7 લોકોના મૃત્યુ
બ્રેકિંગ ન્યૂઝ
1 મહિના પહેલા
મહાશિવરાત્રીના અવસરે શિવયાત્રામાં મોટી દુર્ઘટના, કોટામાં વીજકરંટથી 14 બાળકો દાઝી જતાં અફરા-તફરી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજ્યના 59 ડેપ્યુટી કલેકટરની બદલી
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
પેરીસ ઓલમ્પિકમાં મનુ ભાકરને મળી નિરાશા : ફાઈનલમાં ચોથા નંબરે રહી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર