Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

મુછાળા પણ ન કરી શકે તેવું મહિલાએ કર્યું ? શું થયું ? વાંચો

Wed, November 27 2024

જો તમને પૂછવામાં આવે કે દુનિયાની સૌથી મોટી છેતરપિંડી કેટલી છે? તો તમે શું અનુમાન કરશો? તેને છોડો, કદાચ તમારા અંદાજો પણ છેતરપિંડી કરવામાં આવેલી રકમ સુધી પહોંચી શકતા નથી. ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી છેતરપિંડી 27 અબજ ડોલર (લગભગ 2.26 લાખ કરોડ રૂપિયા)ની સામે આવી છે. મોટી વાત એ છે કે આ છેતરપિંડી કોઈ પુરુષે નહીં પરંતુ મહિલા બિઝનેસમેને કરી હતી અને હવે કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી છે. જો મહિલા રૂપિયા 70 હજાર કરોડ ભરે તો તેની સજા ઘટી શકે છે તેવો કાયદો ત્યાં છે. આ ફોડ અત્યાર સુધીનું દુનિયાનું સૌથી મોટું માનવામાં આવે છે. આ પહેલા આટલી જંગી રકમનું ફ્રોડ બહાર આવ્યું નથી. આ કેસ ચાલી ગયો છે અને અત્યારે લેન જેલમાં છ

આ મામલો વિયેતનામનો છે, જ્યાં પ્રોપર્ટી બિઝનેસમેન ત્રાંગ મી લેન (68)એ સામાન્ય માણસ અને દેશની બેંકો સાથે છેતરપિંડી કરીને 27 અબજ ડોલર પચાવી લીધા હતા. મામલો સામે આવ્યા બાદ તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ગયા મંગળવારે વિયેતનામની કોર્ટે લેનને મોતની સજા સંભળાવી હતી. આ પછી, લેને છેતરપિંડીના પૈસા ચૂકવવા અને તેની સજા ઘટાડવાની અપીલ કરી છે. જો કે, સરકારી વકીલે કોર્ટને કોઈ દયા ન દાખવવા અને કડક સજા કરવા વિનંતી કરી છે.

આ છેતરપિંડી કેવી રીતે થઈ?
લેન વિયેતનામની મોટી પ્રોપર્ટી બિઝનેસવુમન છે અને તેણે સાગન કોમર્શિયલ બેંક નામની પોતાની નાણાકીય સંસ્થા પણ ખોલી છે. લેને આ બેંકમાં હજારો લોકોના પૈસા જમા કરાવ્યા હતા. આ સિવાય વિયેતનામની સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ વિયેતનામએ પણ આ બેંકને સ્થિર કરવા માટે મૂડી દાખલ કરી હતી. બાદમાં જાણવા મળ્યું કે લેને આ તમામ ફંડનો દુરુપયોગ કર્યો હતો અને ત્યારબાદ તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

કાયદો શું કહે છે
લેન દ્વારા કરાયેલા પ્રસ્તાવ અંગે વિયેતનામમાં યોગ્ય કાયદો છે. વિયેતનામના કાયદા અનુસાર, જો લેન છેતરપિંડીની કુલ રકમનો એક તૃતીયાંશ (લગભગ 33 ટકા રકમ) એટલે કે લગભગ 70 હજાર કરોડ રૂપિયા ચૂકવે છે, તો તેની સજા ઓછી થઈ શકે છે. જો કે, તેઓએ ઓથોરિટીને પણ સહકાર આપવો પડશે, તો જ કોર્ટ તેના પર વિચાર કરી શકે છે. બીજી તરફ, ફરિયાદ પક્ષ કોઈ છૂટ આપવાના મૂડમાં નથી.

Share Article

Other Articles

Previous

યુપીના સંભલમાં હવે સરકાર કેવા પગલાં લેશે ? વાંચો

Next

એમપીમાં બાબા બાગેશ્વરે શું કહ્યું ? શું કરી અપીલ ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલવિદા વિજય રૂપાણી : ટોચના વ્યક્તિ એવા રાજકોટના પનોતા પુત્રની અણધારી વિદાય, જાણો તેમની અદભૂત કારકિર્દી વિશે
8 કલાક પહેલા
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે
9 કલાક પહેલા
રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ
9 કલાક પહેલા
Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
10 કલાક પહેલા
Categories

નેશનલ

2179 Posts

Related Posts

સુપ્રીમ કોર્ટના 6 જજનુ પ્રતિનિધિ મંડળ 22 માર્ચે મણીપુર જશે અને રાહત શિબીરોની મુલાકાત લેશે
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
જૂની પેન્શન સ્કીમને અંગે થઇ શકે છે મોટી જાહેરાત
નેશનલ
10 મહિના પહેલા
બાંદ્રા ખાતે આવેલા નિવાસસ્થાને ચોરી કરવા ઘુસેલા શખશે પહેલા નોકરાણી અને પછી સૈફ અલી ખાન ઉપર છરી વડે કર્યો હુમલો
ક્રાઇમ
5 મહિના પહેલા
બજેટને હવે માત્ર 2 દિવસ બાકી :  કેવો રહેશે શેર બજારનો માહોલ, વાંચો શું કહે છે એક્સપર્ટ  
નેશનલ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર