Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘ધ કેરળ સ્ટોરી 2’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર: બોલ્ડ-રેપ અને કિસીંગ સીનમાં 50 ટકાનો ઘટાડો, જાણો શું ફેરફાર કરવામાં આવ્યા

Tue, February 24 2026

ફિલ્મ The Kerala Story 2: Goes Beyond તેના વિવાદાસ્પદ ક્નટેન્ટને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ૨૭ ફેબ્રુઆરીને શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થવાની છે. રિલીઝ પહેલાં Central Board of Film Certification (CBFC) એ ફિલ્મને U/A 16+ સર્ટિફિકેટ આપ્યું છે, પરંતુ સાથે કુલ 16  ફેરફાર અથવા કટ લગાવવાનો આદેશ આપ્યો છે. CBFC એ “ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ” ના નિર્માતાઓને ફિલ્મમાં આશરે 16 કટ અથવા ફેરફાર કરવા કહ્યું છે. કિસીંગ સીન અને રેપના દ્રશ્યોમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

image-IMDB

રેપ અને બોલ્ડ સીન કટ કરવાનો આદેશ  

માહિતી મુજબ ફિલ્મના કેટલાક રેપ અને બોલ્ડ સીનમાં કપાત કરવામાં આવી છે. કિસિગ સીન લગભગ 50% સુધી ઘટાડવામાં આવ્યો છે, જેના કારણે લિપ-લોકનો ભાગ લગભગ 7 સેક્નડ ઓછો થયો છે. રેપ સીનના વિઝ્યુઅલ્સમાં પણ આશરે 20 સેક્નડની કપાત કરવામાં આવી છે.

સાથે જ, એક મહિલાને થપ્પડ મારવાનો અને બીજી મહિલાના માથા પર ઈજા થતો સીન – બંનેમાં 2-2 સેક્નડનો ઘટાડો કરવામાં આવ્યો છે. આરોપીના ઘરે બુલડોઝર ચલાવતો દૃશ્ય પણ બદલવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત, ૩ જગ્યાએ સંવાદોમાં ફેરફાર અને એક શબ્દને મ્યુટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો:બોર્ડની પરિક્ષાનું પરિણામ ‘વહેલું’? રાજયમાં 450થી વધુ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપરો ચકાસાશે, રાજકોટમાં 8 મૂલ્યાંકન કેન્દ્ર નક્કી

CBFCએ નિર્માતાઓને ફિલ્મની શરૂઆતમાં સ્પષ્ટ લખવાનું પણ કહ્યું છે કે વાર્તા સચ્ચી ઘટનાઓથી પ્રેરિત છે. સાથે જ સ્ટેટિક ટેક્સ્ટ ડિસ્ક્લેમર અને વોઇસઓવરનો સમય પણ વધારવામાં આવ્યો છે.

નિર્માતાઓએ સ્ક્રિપ્ટ સબમિટ કરી

કટ અને ફેરફારો ઉપરાંત, નિર્માતાઓને એક ડિસ્ક્લેમર ઉમેરવાનું કહેવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે ધ કેરળ સ્ટોરી 2 સત્ય ઘટનાઓ પર આધારિત છે. તેમને ડિસ્ક્લેમરનો સ્ક્રીન સમય 2 મિનિટ અને 3 સેકન્ડ વધારવા અને વૉઇસ-ઓવર ઉમેરવાનું પણ કહેવામાં આવ્યું હતું. તેમને ફિલ્મની સંપૂર્ણ સ્ક્રિપ્ટ (સંવાદો સહિત) સબમિટ કરવા અને વાર્તા સાચી ઘટનાઓ પર આધારિત છે તે સાબિત કરવા માટે યોગ્ય દસ્તાવેજો પ્રદાન કરવા પણ સૂચના આપવામાં આવી હતી. ફિલ્મમાં સગીર અભિનેતાને કાસ્ટ કરવા માટે CBFC ને સંમતિ પત્ર પણ સબમિટ કરવામાં આવ્યો હતો.

બધા ફેરફારો પૂર્ણ થયા પછી, ફિલ્મને 16 ફેબ્રુઆરીએ પ્રમાણિત કરવામાં આવી હતી. ફિલ્મની કુલ લંબાઈ 131 મિનિટ અને 24 સેકન્ડ, અથવા 2 કલાક 11 મિનિટ અને 24 સેકન્ડ છે.

ધ કેરળ સ્ટોરી 2 27 ફેબ્રુઆરી, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જોકે, તેની રિલીઝ અટકાવવા માટે અરજીઓ દાખલ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, કેરળ હાઇકોર્ટ બુધવારે ફિલ્મ જોશે, ત્યારબાદ તે આ અરજીઓ પર પોતાનો નિર્ણય આપશે.

Share Article

Other Articles

Previous

લખનઉમાં હચમચાવતી ઘટના: પિતાને ગોળી મારી કપાતરે લાશના ટુકડા કરી ડ્રમમાં ભરી દીધા, હત્યા પાછળનું ચોંકાવનારું કારણ જાણીને હોશ ઊડી જશે

Next

બોર્ડની પરિક્ષાનું પરિણામ ‘વહેલું’? રાજયમાં 450થી વધુ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપરો ચકાસાશે, રાજકોટમાં 8 મૂલ્યાંકન કેન્દ્ર નક્કી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
લખનઉમાં હચમચાવતી ઘટના: પિતાને ગોળી મારી કપાતરે લાશના ટુકડા કરી ડ્રમમાં ભરી દીધા, હત્યા પાછળનું ચોંકાવનારું કારણ જાણીને હોશ ઊડી જશે
1 કલાક પહેલા
‘ધ કેરળ સ્ટોરી 2’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર: બોલ્ડ-રેપ અને કિસીંગ સીનમાં 50 ટકાનો ઘટાડો, જાણો શું ફેરફાર કરવામાં આવ્યા
2 કલાક પહેલા
બોર્ડની પરિક્ષાનું પરિણામ ‘વહેલું’? રાજયમાં 450થી વધુ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપરો ચકાસાશે, રાજકોટમાં 8 મૂલ્યાંકન કેન્દ્ર નક્કી
3 કલાક પહેલા
ધો.10-12 ની પરીક્ષાનો 26મીથી પ્રારંભ: કાલે વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા જોઈ શકશે, રાજકોટ જિલ્લામાં 10 હેલ્પલાઈન સેન્ટર કાર્યરત રહેશે
3 કલાક પહેલા
Categories

નેશનલ

2924 Posts

Related Posts

સ્માર્ટ ઉપાય: રખડતી ગાયને CCTV મારફતે તેના નાકથી ઓળખી તેના માલિકની ઓળખ મેળવાશે, જાણો કેવી રીતે કામ કરશે?
ગુજરાત
1 મહિના પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
Breaking
9 મહિના પહેલા
દેશમાં મોબાઈલ વૉલેટનો ઉપયોગ ક્યાં પહોંચશે ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ ?
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર