Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

વિશ્વના સૌથી ઊંચા બ્રીજ ઉપરથી સૌપ્રથમ ટ્રાયલ ટ્રેન દોડી

Mon, June 17 2024

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત : ૧૪ હજાર કરોડના ખર્ચે તૈયાર થયો ચિનાબ નદી ઉપર એફિલ ટાવરથી પણ ઉંચો બ્રીજ

જમ્મુ અને કાશ્મીરમાં ચીનાબ નદી પર વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ-ચેનાબ રેલ્વે બ્રિજ પૂર્ણ થઈ ગયો છે. ટૂંક સમયમાં જ આ સિંગલ રૂટ પર ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે. ઉત્તર રેલ્વેએ કહ્યું હતું કે ભારતીય રેલવેએ જમ્મુ-કાશ્મીરની ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલ પુલ સહિત સંગલદાનથી રિયાસી સુધીની પ્રથમ ટ્રાયલ ટ્રેનનું સંચાલન કર્યું હતું

રિયાસીના ડેપ્યુટી કમિશનર વિશેષ મહાજને જણાવ્યું હતું કે, ચિનાબ બ્રિજ લેટેસ્ટ ટેક્નોલોજીનું અનોખું ઉદાહરણ છે. રિયાસીમાં રહેતા દરેક રહેવાસી તે દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે રેલ્વે બ્રિજથી રામબન જિલ્લાના સંગલદાન અને રિયાસી વચ્ચે ટ્રેનોની અવરજવર શરૂ થશે. ચેનાબ બ્રિજ એ આધુનિક વિશ્વનું એન્જિનિયરિંગ અજાયબી છે. જે દિવસે ટ્રેન આ ચિનાબ બ્રિજને પાર કરીને પ્રથમ વખત રિયાસી પહોંચશે, તે દિવસ જિલ્લામાં રહેતા દરેક રહેવાસી માટે એક મહાન પરિવર્તનનો દિવસ હશે. આ અમારા માટે ગર્વની ક્ષણ હશે, કારણ કે અમારા એન્જિનિયરોએ એક અજાયબી સર્જી છે. આ દુનિયાની આઠમી અજાયબી છે. આ પુલ અદ્ભુત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ટ્રેન સેવા શરૂ કરવાની ચોક્કસ તારીખ આપી શકાય તેમ નથી, પરંતુ મને આશા છે કે તે દિવસ જલ્દી આવશે.

જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ નદી પર 359 મીટર (લગભગ 109 ફૂટ) ની ઊંચાઈએ બનેલો ચિનાબ રેલ બ્રિજ એફિલ ટાવર કરતા લગભગ 35 મીટર ઊંચો છે. આ પુલ અદભૂત સ્ટીલ કમાન ડિઝાઇન ધરાવે છે, જેની કુલ લંબાઈ 1,315 મીટર (4,314 ફૂટ) છે. આ કમાનની લંબાઈ 467 મીટર (1,532 ફૂટ) છે. આ સિંગલ-ટ્રેક રેલ્વે લાઇન છે, જે કાશ્મીર ખીણને બાકીના ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડે છે.

હાલમાં, કન્યાકુમારીથી કટરા સુધીની રેલ્વે લાઇન પર ટ્રેનો ચાલે છે, જ્યારે કાશ્મીર ખીણમાં બારામુલાથી સાંગલદાન સુધી સેવાઓ ચાલે છે. ચેનાબ રેલ્વે બ્રિજ કાર્યાન્વિત થયા બાદ રામબનથી રિયાસી સુધી ટ્રેન સેવા ચાલશે. ભારતીય રેલ્વેએ આ પુલ પર તેની સફળ ટ્રાયલ શરૂ કરી દીધી છે.

Tags:

bridgetrain

Share Article

Other Articles

Previous

SITની રચના પુરાવાનો નાશ કરવા માટે કરાય છે: ઇસુદાન ગઢવી

Next

ઝારખંડમાં 10 લાખના ઈનામી સહિત ચાર નક્સલી ઠાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

દુનિયાના અડધો ડઝન દેશો ભારતીયોને આસાનીથી વિઝા આપશે !! જાણો લિસ્ટમાં કયા દેશોનો છે સમાવેશ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
મોરબી PGVCLના નાયબ ઈજનેર અને વચેટીયો લાંચ લેતા ઝડપાયા : ACBએ છટકું ગોઠવી રંગે હાથ ઝડપ્યા  
ક્રાઇમ
4 મહિના પહેલા
મહાપાલિકાની ‘લેટલતીફ’ ફૂડ શાખા ! ગણેશોત્સવ બાદ લીધા મોદકના નમૂના
રાજકોટ
1 વર્ષ પહેલા
વ્હાઇટ હાઉસમાં બેઠક પહેલા જ ટ્રમ્પનો ઝેલેન્સકીને તીખો સંદેશ, યુક્રેને રશિયા સાથે યુદ્ધ સમાપ્ત કરવું જ પડશે, નાટોની સદસ્યતા કે ક્રિમીયા એમને નહીં મળે
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર