Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાની જીતનો સિલસિલો યથાવત : સુપર ઓવરમાં મેળવી ‘સુપર’ જીત,ભારત-શ્રીલંકા વચ્ચેની મેચ ટાઈ

Sat, September 27 2025

 2025 એશિયા કપમાં ટીમ ઈન્ડિયાના વિજયનો સિલસિલો ચાલુ રહ્યો હતો. છેલ્લી સુપર-4 મેચમાં,ભારતીય ટીમે શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવ્યું હતું  પ્રથમ બેિંટગ કરતા, ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં, શ્રીલંકા પણ તેમની નિર્ધારિત ઓવરમાં 5 વિકેટે માત્ર 202 રન જ બનાવી શક્યું હતું. શ્રીલંકા માટે પથુમ નિસાન્કાએ સદી ફટકારી 58 બોલમાં 107 રન બનાવ્યા હતા. ત્યારબાદ, 2025 એશિયા કપનો પહેલી સુપર ઓવર બંને ટીમો વચ્ચે રમાઇ હતી. શ્રીલંકા સુપર ઓવરમાં માત્ર બે રન જ બનાવી શક્યું જે પછી  ભારતે માત્ર ત્રણ બોલમાં મેચ જીતી લીધી. આમ, ટીમ ઈન્ડિયા 2025 એશિયા કપમાં ફાઇનલ પહેલા અજેય રહી હતી.

image-x-@BCCI

સુપર ઓવરમાં ભારત તરફથી અર્શદીપ િંસહ બોિંલગ કરવા આવ્યો જ્યારે શ્રીલંકા તરફથી કુસલ પરેરા અને દુસાન શનાકાએ શરૂઆત કરી હતી  મેચમાં સદી બનાવનાર પથુમ નિસાન્કાનો સુપર ઓવરમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. કુસલ મેન્ડિસ ત્રીજો બેટ્સમેન હતો. અર્શદીપે પહેલા બોલ પર કુસલ પરેરાને આઉટ કર્યો પછી બીજા બોલ પર એક રન બન્યો. ત્રીજો બોલ ડોટ હતો. શ્રીલંકાએ ચોથા બોલ પર તેની બીજી અને અંતિમ વિકેટ ગુમાવી દીધી હતી.

આ પણ વાંચો :IND-PAK ફાઇનલ મેચ પહેલા ICCની કાર્યવાહી : પાકિસ્તાની ખેલાડીની મેચ ફી કાપી,આ ખેલાડીને પણ લગાવી ફટકાર

image-x-@BCCI

ત્યારબાદ ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલે ઇિંનગ્સની શરૂઆત કરી હતી. શ્રીલંકાએ બોલ વાનિન્દુ હસરંગાને સોંપ્યો હતો. ભારતે પહેલા બોલ પર ત્રણ રન બનાવીને મેચ જીતી લીધી. સુપર ઓવરમાં સૂર્યકુમાર યાદવે ભારત માટે વિજયી શોટ ફટકાર્યો હતો.

આ પણ વાંચો :મેચમાં ગન સેલિબ્રેશન મામલે ICCની સુનાવણી : પાકિસ્તાની ખેલાડી ફરહાને પોતાના બચાવમાં ધોની અને કોહલીનું આપ્યું ઉદાહરણ

image-x-@BCCI

આ પહેલા ભારતે અભિષેક શર્માના 31 બોલમાં 61 રન, સંજુ સેમસનના 23 બોલમાં 39 રન અને તિલક વર્માના 34 બોલમાં અણનમ 49 રનની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા પણ 20 ઓવરમાં 202 રન જ બનાવી શક્યું હતું. શ્રીલંકા તરફથી પથુમ નિસાન્કાએ 58 બોલમાં 107 રન બનાવ્યા હતા. જોકે, તેની સદી વ્યર્થ ગઈ હતી.

Share Article

Other Articles

Previous

‘I LOVE MUHAMMAD’ બેનર વિવાદ : રાજકોટના ભીલવાસમાં પણ આવા બેનર લાગ્યા

Next

યુક્રેન યુદ્ધમાં રશિયા દ્વારા મોટા પ્રમાણમાં ભારતીયોનો ઉપયોગ, ભારતે કહ્યું, તત્કાળ બધાને પાછા મોકલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
11 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
12 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
12 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
12 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

બાંગ્લાદેશમાં IPL ઉપર પ્રતિબંધ: ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનના વિવાદમાં બાંગ્લાદેશ ભડક્યું,એક પણ મેચ નહીં બતાવાય
ટૉપ ન્યૂઝ
1 મહિના પહેલા
સિવિલ કોર્ટ માંથી રાઉન્ડ સીલની ચોરી કરનાર
રાજકોટ
2 વર્ષ પહેલા
બિહારમાં રાજકીય દંગલ વચ્ચે રાબડી દેવીને કોર્ટનું સમન્સ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લુણીવાવ પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં કર્યું રાત્રિરોકાણ : સાદગીપૂર્ણ જીવનશૈલીનો આપ્યો સંદેશ
ગુજરાત
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર