Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

રનરેટનું ભૂત ધૂણ્યું: ટીમ ઈન્ડિયાએ ઝીમ્બાબ્વેને 77 રને હરાવવું પડશે, ટોપ-2માં આવવા માટે ZIM સામે આટલા રને જીતવું જરૂરી

Wed, February 25 2026

વેસ્ટ ઈન્ડિઝને ઝીમ્બાબ્વેને કારમો પરાજય આપીને ભારતનું ટેન્શન વધારી દીધું છે. સુપર-8ના ગ્રુપ-1માં વિન્ડિઝ પહેલાં ક્રમે તો આફ્રિકા બીજા ક્રમે છે. હવે ભારતે ટોપ-2માં જગ્યા બનાવવા માટે ઝીમ્બાબ્વેને વિન્ડિઝ જેવો જ પરાજય આપવો પડશે.

ટીમ ઈન્ડિયાનો પહેલો લક્ષ્યાંક એ હશે કે પોતાના નેગેટિવ નેટ રનરેટને પોઝિટીવ કરવામાં આવે. આ માટે પણ માર્ગ કપરો છે. આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝને નેટ રનરેટમાં પછાડવા માટે ભારતે વિચારવાનું જ બંધ કરી દેવું જોઈએ. તેનું કારણ એ છે કે ટીમ ઈન્ડિયાએ પોતાની નેટ રનરેટ પોઝિટીવ કરવા માટે ઝીમ્બાબ્વે વિરુદ્ધ પહેલાં બેટિંગ કરતાં 77 રને જીતવું પડશે.

જો ભારતીય ટીમ રન ચેઝ કરે છે તો ઉદાહરણ તરીકે 101 રન તેણે 7.1 ઓવરમાં ચેઝ કરવા પડશે. આ ઉપરાંત 11.3 ઓવરમાં 161 રન અને 12.5 ઓવરમાં 181 રનનો લક્ષ્યાંક હાંસલ કરવો પડશે.

આ પણ વાંચો:વિશ્વના સૌથી મોટા ડ્રગ ડોનનો અંત! મેક્સિકોના ખૂંખાર ડ્રગ ડોન અલ મેન્ચોના પતન માટે તેની સ્ત્રી મિત્ર જ નિમિત બની, જાણો સમગ્ર મામલો

જો ભારતીય ટીમ સફળ થાય છે તો માત્ર ટીમનો નેટ રનરેટ પ્લસ થશે. ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહેશે કેમ કે ભારતીય ટીમનો નેટ રનરેટ -3.800 છે. ઝીમ્બાબ્વેનો -5.350 છે. ભારતીય ટીમ જીતીને પણ ટોપ-2માં આવી નહીં શકે.

ભારતીય ટીમે બીજા સ્થાને આ મેચ બાદ પહોંચવું છે તો ઝીમ્બાબ્વેને 150 રનથી હરાવવું પડશે. ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ ક્યારેય 100 રનથી જીતી શક્યું નથી.

વેસ્ટ ઈન્ડિઝ સામે આફ્રિકા જીતે એ પણ જરૂરી

સુપર-8માં આફ્રિકા સામે પરાજિત થતાં જ ભારતીય ક્રિકેટ ટીમની હાલત ખરાબ થઈ છે. હવે ભારતે બાકીની મેચ મોટા અંતરથી જીતવી પડશે સાથે અન્ય ટીમોના પરિણામ પર પણ નજર રાખવી પડશે. આવતીકાલે ગુરુવારે ભારત-ઝીમ્બાબ્વેની મેચ પહેલાં આફ્રિકા-વિન્ડિઝ વચ્ચે મેચ રમાવાની છે.

આ મેચમાં આફ્રિકા જીતે તેવી ભારતને આશા રહેશે. જો આફ્રિકા જીતશે તો ભારતને રાહત મળશે. વિન્ડિઝે જો આફ્રિકાને હરાવ્યું તો ભારતની આશા ઉપર પાણી ફરી વળશે. જો આમ બન્યું તો ઝીમ્બાબ્વે સામે પણ આફ્રિકા હારે તે ભારત માટે જરૂરી બની જશે.

Share Article

Other Articles

Next

વિશ્વના સૌથી મોટા ડ્રગ ડોનનો અંત! મેક્સિકોના ખૂંખાર ડ્રગ ડોન અલ મેન્ચોના પતન માટે તેની સ્ત્રી મિત્ર જ નિમિત બની, જાણો સમગ્ર મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રનરેટનું ભૂત ધૂણ્યું: ટીમ ઈન્ડિયાએ ઝીમ્બાબ્વેને 77 રને હરાવવું પડશે, ટોપ-2માં આવવા માટે ZIM સામે આટલા રને જીતવું જરૂરી
2 કલાક પહેલા
વિશ્વના સૌથી મોટા ડ્રગ ડોનનો અંત! મેક્સિકોના ખૂંખાર ડ્રગ ડોન અલ મેન્ચોના પતન માટે તેની સ્ત્રી મિત્ર જ નિમિત બની, જાણો સમગ્ર મામલો
2 કલાક પહેલા
રાજકોટમાં 5 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં ધો.10 અને ધો.12ની ઉત્તરવહીની ચકાસણી થશે: 73 હજારથી વધુ શિક્ષકોને ઓર્ડરો આપવામાં આવ્યા
2 કલાક પહેલા
ધો.10નાં વિદ્યાર્થીઓને 3 કીમી.સુધીમાં પરીક્ષા કેન્દ્રનો નિયમ: 5 વર્ષ પૂર્વે રાજકોટ DEOએ કરી હતી કવાયત, શિક્ષણ વિભાગને યોગ્ય લાગતાં કરાવ્યો અમલ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2927 Posts

Related Posts

લેબેનોનના વધુ 20 ગામ ખાલી કરવા ઇઝરાયલની સેનાનો આદેશ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
જુના ડખ્ખાનો ખાર રાખી હરીફ જૂથે પગમાં ગોળી ધરબી દેતા પરેશ બળદા નામનો યુવાન ઘાયલ…
ગુજરાત
1 વર્ષ પહેલા
રેખા ગુપ્તા, કેજરીવાલ અને ચિદમ્બરમ સહિતના નેતાઓ પર થયા છે હુમલા, ગુજરાતના અનેક નેતાઓના નામ પણ સામેલ
ગુજરાત
6 મહિના પહેલા
મનપામાં પહેલી વખત ફાયર સ્ટેશનની કામગીરી વોર્ડવાઈઝ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર