Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

સ્વચ્છ ભારત હવે જન આંદોલન,10 વર્ષ પૂરા કર્યા ; વડાપ્રધાન મોદી

Wed, October 2 2024
  • વડાપ્રધાન ગાંધી જયંતી દિને સ્વચ્છતા અભિયાનમાં જોડાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધી જયંતિ નિમિત્તે રાજધાની દિલ્હીમાં આયોજિત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને લોકોને સ્વચ્છ ભારતની ભાવનાને વધુ મજબૂત કરવા આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. એમણે આ તકે કહ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાનને 10 વર્ષ પૂરા થયા છે અને હવે તે જન આંદોલન બન્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “હું તમને બધાને વિનંતી કરું છું કે તમે તમારા આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા સંબંધિત અભિયાનનો ભાગ બનો. તમારી આ પહેલ ‘સ્વચ્છ ભારત’ની ભાવનાને વધુ મજબૂત કરશે.” વડાપ્રધાને 2014 માં સ્વચ્છ ભારત અભિયાન લોન્ચ કર્યું હતું.

તેમણે સ્વચ્છ ભારત અભિયાનને દેશમાં બહેતર સ્વચ્છતા સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટેનો એક મહત્વપૂર્ણ સામૂહિક પ્રયાસ ગણાવ્યો અને તેને સફળ બનાવવામાં યોગદાન આપનારાઓને સલામ કર્યા.

મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “ગાંધી જયંતિ પર, મારા યુવા મિત્રો સાથે સ્વચ્છતા અભિયાનનો ભાગ બન્યો. હું તમને બધાને વિનંતી કરું છું કે તમે આજે તમારી આસપાસ સ્વચ્છતા સંબંધિત અભિયાનનો ભાગ બનો. તમારી આ પહેલ ‘સ્વચ્છ ભારત’ની ભાવનાને વધુ મજબૂત કરશે.”

તેમણે કહ્યું કે આપણે સ્વચ્છ ભારતના 10 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ, જે ભારતને સ્વચ્છ બનાવવા અને વધુ સારી સ્વચ્છતા સુવિધાઓ સુનિશ્ચિત કરવાનો એક મહત્વપૂર્ણ સામૂહિક પ્રયાસ છે. તેમણે કહ્યું, “હું એ તમામ લોકોને સલામ કરું છું જેમણે આ ચળવળને સફળ બનાવવા માટે કામ કર્યું છે.”

Share Article

Other Articles

Previous

બાબર આઝમે બીજી વખત છોડી કેપ્ટનશીપ

Next

કચ્છના ભચાઉ નજીક ટ્રક-ટ્રેકટર વચ્ચે અકસ્માત, ખાખરેચીના 3 લોકોના નિપજ્યાં મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
H-1B વિઝા સંકટ અને છટણીનો બેવડો ફટકો: અમેરિકામાં લોન પર ઘર ખરીદનારા ભારતીય પરિવારોની હાલત કફોડી, રિયલ એસ્ટેટમાં ભારે કડાકો
50 સેકન્ડ પહેલા
ગોવામાં મતદાર યાદી સુધારણામાં મોટો છબરડો: 8 ઈમેલ છતાં 97 નાગરિકોના નામ ગાયબ, ચૂંટણી પંચ સામે વિપક્ષ આક્રમક
13 મિનિટutes પહેલા
શેરબજારમાં કાળો ગુરુવાર: સેન્સેક્સ 1200 પોઈન્ટથી વધુ તૂટયો, નિફ્ટીમાં કડાકો અને રોકાણકારોના અબજો રૂપિયા સ્વાહા
2 કલાક પહેલા
વોશિંગ્ટનમાં ટ્રમ્પ-શી સંમેલન વચ્ચે મોટો ઘટસ્ફોટ: અમેરિકા સાથે શાંતિ મંત્રણા વચ્ચે ચીને ઈરાનને લશ્કરી સાધન-સામગ્રી પહોંચાડી
2 કલાક પહેલા
Categories

નેશનલ

3635 Posts

Related Posts

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૦૯ રૂપિયાનો વધારો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
જે લોકોને જનતાએ 80 વખત નકાર્યા,તે સંસદમાં કામ રોકે છે : સંસદના શિયાળુ સત્ર પહેલા PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કાનમાં અગરબત્તી અને ગળામાં રુદ્રાક્ષ… ભાજપે કેજરીવાલને ભુલભુલૈયા ફિલ્મના ‘છોટા પંડિત’ ગણાવ્યા, વાંચો શું છે સમગ્ર મામલો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
16 દિવસના સસ્પેન્સનો અંત, મેઘાલય હનીમૂન હત્યાકાંડમાં મોટો ધડાકો, પત્નીએ જ પતિની હત્યા કરાવી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર