Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

પૃથ્વીથી 400 કિમી દૂર અંતરિક્ષમાંથી મતદાન કરશે સુનીતા વિલિયમ્સ

Tue, October 8 2024

અમેરિકામાં ચૂંટણીનો રંગ બરાબર જામ્યો છે અને આવતા મહીને મતદાન થવાનુ છે ત્યારે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના પાર્ટનર બૂચ વિલ્મોરે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં બેઠા બેઠા મતદાન કરીને ઈતિહાસ રચવાના છે.

આ બંને અવકાશયાત્રી ઘણા દિવસોથી સ્પેસમાં અટવાયેલા છે. આગામી 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સુનિતા વિલિયમ્સ પૃથ્વીની સપાટીથી લગભગ 400 કિલોમીટરના અંતરે પોતાનો મત આપીને ઈતિહાસ રચવાના છે.

400 કિલોમીટર દૂર આવેલા સ્પેસ સેન્ટરથી સુનિતા અને બૂચે કહ્યું હતું કે તેમણે નાસાને વિનંતી કરી છે કે તેઓ યુએસ ચૂંટણીમાં તેમના મત માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરે.

સુનિતા અને બૂચ 5 જૂને સ્પેસ સ્ટેશન ગયાં હતાં. તેઓ 6 જૂને સ્પેસ સ્ટેશન પહોંચ્યાં હતાં. તેઓ 13 જૂને પરત ફરવાના હતા, પરંતુ નાસાના બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં ટેક્નિકલ ખામીને કારણે તેમના પાછા આવવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું. હવે બંને 2025માં જ પરત ફરે એવી શક્યતા છે.

Share Article

Other Articles

Previous

હરિયાણા માટે 2019માં પણ એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા

Next

હરિયાણામાં હાર માટે જવાબદાર કોણ ? કુમારી શૈલજાએ સવાલો ઊભા કર્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદ સહિત 6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’, 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
9 મિનિટutes પહેલા
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું
24 મિનિટutes પહેલા
આફત સામે શાસન દ્વારા સલામતી એટલે 247 કાર્યરત ‘સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર
46 મિનિટutes પહેલા
નર્મદાના સાગબારામાં 4.65 ઈંચ વરસાદ, મધ્ય ગુજરાતમાં ધોધમાર
54 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3368 Posts

Related Posts

Bhool Bhulaiyaa 3માં કાર્તિક આર્યન અને વિદ્યા બાલન સાથે જોવા મળશે માધુરી દીક્ષિત : તસ્વીરો વાયરલ
Entertainment
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને મળશે અણધાર્યા સમાચાર, દિવસ શુભ રહેશે
ધાર્મિક
2 વર્ષ પહેલા
ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી 29 ડિસેમ્બરે કમલમ ખાતે યોજાશે
Breaking
3 વર્ષ પહેલા
દેશના આર્થિક વિકાસ અંગે ICRAએ શું કહ્યું ? વાંચો
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર