Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝરાજકોટ

ગુજરાત બજેટ : શહેરી વિકાસમાં રાજકોટને ઠેંગો: કોઈ મોટી જાહેરાત નહીં

Fri, February 2 2024

વિભાગ માટે ૨૧૬૯૬ કરોડની જોગવાઈ પરંતુ રાજકોટને એકેય યોજના ન મળી
શહેરી વિસ્તારોને રેલવે ફાટક મુક્ત કરવા ૫૪૫ કરોડના ખર્ચે ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ બનશે
અમૃત ૨.૦ યોજના હેઠળ પાણી, ડે્રનેજ સિસ્ટમ, તળાવના વિકાસ, પરિવહન માટે ૨૦૦૦ કરોડ

એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિતની સુવિધા ધરાવતાં રાજકોટને રાજ્ય સરકારે બજેટમાં કોઈ જ નવી યોજના ન આપીને ઠેંગો બતાવી દીધો છે. એકંદરે સરકારે શહેરી વિકાસ વિભાગ માટે ૨૧૬૯૬ કરોડ રૂપિયાની માતબર જોગવાઈ કરી છે પરંતુ તેમાં રાજકોટ માટે કોઈ જ મોટી જાહેરાત કરી હોય તેવું ધ્યાન પર આવ્યું નથી. જો કે આગામી સમયમાં રાજકોટમાં બનનારા અન્ડર-ઓવરબ્રિજ માટે સરકાર તરફથી ગ્રાન્ટ મળી શકે છે કેમ કે શહેરી વિસ્તારોને રેલવે ફાટક મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ બનાવવા સરકારે ૫૫૦ કરોડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અમૃત ૨.૦ યોજના હેઠળ પાણી, ડે્રનેજ સિસ્ટમ, તળાવના વિકાસ, પરિવયન વ્યવસ્થા વગેરે માટે ૨૦૦૦ કરોડની જોગવાઈ કરી છે જેમાંથી રાજકોટને લાભ મળી શકે છે.

શહેરોના વિકાસ માટે સરકારે શું શું કરી જાહેરાત ?

  • શહેરી ગરીબો માટે વધુ આવાસ યોજના બનાવવા ૧૩૨૩ કરોડ
  • પ્રાથમિક સુવિધા માટે ૮૬૩૪ કરોડ
  • સ્થાનિક સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવાની યોજના હેઠળ ૩૦૪૧ કરોડ
  • અમદાવાદ-સુરતમાં ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ૧૮૦૦ કરોડ
  • ઘન-પ્રવાહી કચરાના નિકાલ માટે ૫૪૫ કરોડ
  • મહાપાલિકા-નગરપાલિકાની મિલકતોના પુન: પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત માટે ૧૫૦ કરોડ
  • મોડલ ફાયર સ્ટેશનો વિકસાવવા, નવા સાધનોની ખરીદી માટે ૬૯ કરોડ
  • આઈટીનો ઉપયોગ કરી તંત્રને સુદૃઢ બનાવવા ૧૪ કરોડ
  • ૫૦ નવા શહેરોમાં નાગરિક કેન્દ્રોની સ્થાપના માટે ૧૦ કરોડ

Share Article

Other Articles

Previous

ગુજરાતમાં બનેલી ઘટના પર આધારીત ફિલ્મ : ‘ગોધરા’નું દમદાર ટીઝર રિલીઝ, જુઓ

Next

ઉત્તર ગુજરાતમાં બોર્ડર નજીકના વિસ્તારમાં ભૂકંપનો આંચકો, 3.5ની તીવ્રતા નોંધાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
15 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
16 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
17 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
17 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

સંજય રૉય જ મુખ્ય આરોપી ; દુષ્કર્મ બાદ હત્યા કરી
ક્રાઇમ
8 મહિના પહેલા
બલોચ આર્મીએ પાક સેનાના વાહનો પર કર્યો મોટો હુમલો, 12 સૈનિકોના મોત, અનેક ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
1 મહિના પહેલા
બે મહિનામાં બે મહિનામાં સૌથી નીચા તળિયે: સોનીબજારમાં ખરીદીનો કરંટ
રાજકોટ
7 મહિના પહેલા
ચૂંટણી પ્રચારમાં અમિત શાહ આકરા પાણીએ : ‘ઈન્દિરા ગાંધી આવે તો પણ કલમ 370 પાછી નહીં આવે
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર