બજેટમાં બિહાર અને આંધ્ર માટે વિશેષ જોગવાઈઓ
બિહારમાં રોડ પ્રોજેક્ટ માટે 26 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. બિહારમાં 21 હજાર કરોડ રૂપિયાના પાવર પ્લાન્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય બિહારને આર્થિક મદદ મળશે. આંધ્રપ્રદેશને લગભગ 15 હજાર કરોડ રૂપિયાનું પેકેજ મળશે.