Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસબ્રેકિંગ ન્યૂઝ

2 દિવસમાં ચાંદી 6600 તૂટી, સોનું પણ 2000થી વધુ સસ્તું થયું

Tue, July 7 2026

બજારમાંથી રોકાણકારો માટે સારા સમાચાર નથી. સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે પણ મોટો ઘટાડો નોંધાયો છે. MCX પર ચાંદી બે દિવસમાં 6600થી વધુ અને સોનું 2000થી વધુ સસ્તું થઈ ગયું છે. વર્ષની શરૂઆતમાં ઐતિહાસિક સપાટી વટાવનારી બંને કિંમતી ધાતુઓ હવે પોતાના હાઈ લેવલથી ઘણી નીચે આવી ગઈ છે.

MCX પર ચાંદીમાં 5296નો કડાકો 

મંગળવારે બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો. 4 સપ્ટેમ્બરની એક્સપાયરીવાળી ચાંદી MCX પર 5296 ઘટીને 2,30,803 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ. સોમવારે તે 2,36,099 પર બંધ થઈ હતી. આમ સતત બીજા દિવસે ચાંદીમાં હજારો રૂપિયાનો ઘટાડો નોંધાયો.

બે દિવસમાં 6607નો ઘટાડો 

આ સપ્તાહની શરૂઆત શુક્રવારે 2,37,410 પર થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં ચાંદી 6607 પ્રતિ કિલોગ્રામ સસ્તી થઈ ચૂકી છે. વર્ષ 2026ની શરૂઆતમાં જાન્યુઆરીમાં ચાંદી 4 લાખની સપાટી વટાવીને 4.20 લાખના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી. તેની સરખામણીએ હાલ ચાંદી લગભગ અડધી કિંમતે મળી રહી છે.

સોનામાં પણ 1566નો ઘટાડો 

ચાંદીની જેમ સોનાના ભાવ પણ નીચે આવ્યા છે. MCX પર 10 ગ્રામ 24 કેરેટ સોનું 1566 ઘટીને 1,45,351 પર ટ્રેડ થઈ રહ્યું છે. સોમવારે તે 1,46,917 પર બંધ થયું હતું. શુક્રવારના 1,47,378ના ભાવથી ગણીએ તો બે દિવસમાં સોનામાં 2027નો ઘટાડો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2026માં સોનાએ પણ પહેલીવાર 2 લાખ પ્રતિ 10 ગ્રામનો આંકડો પાર કર્યો હતો.

રોકાણકારો માટે ચિંતાનો વિષય 

સતત ઘટતા ભાવના કારણે રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે. નિષ્ણાતોના મતે આંતરાષ્ટ્રીય બજારના દબાણ અને નફા વસૂલીના કારણે કિંમતી ધાતુઓમાં આ કડાકો આવ્યો છે.

Tags:

CommodityTrendsEconomicTrendsFinancialNewsGoldInvestingGoldMarketUpdateInvestingNewsInvestmentStrategyMarketAnalysisMarketCrashMarketVolatilityPreciousMetalsSilverAndGoldSilverInvestingSilverPriceDropWealthManagement

Share Article

Other Articles

Previous

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થતા 2 લોકોના મોત અને 7 ગંભીર રીતે ઘાયલ,અનેક દટાયા હોવાની આશંકા

Next

એક કલાકમાં 21 બ્લાસ્ટથી ધ્રૂજી ગયું હતું અમદાવાદ, 17 વર્ષ બાદ 38 દોષિતોની ફાંસીની સજાને આપી મંજૂરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
વાંગચુકના કાર્યની પ્રશંસા સાથે અનશન સમાપ્ત કરવા આમિર ખાને કરી અપીલ
10 કલાક પહેલા
તમન્ના ભાટિયાએ શરૂ કર્યું `રાગિની ૩’ની શૂટિંગ
11 કલાક પહેલા
એકદંત શરાફી સહકારી મંડળીના સંચાલકોએ વૃદ્ધ દંપતીના 5.12 લાખ હડપ્યા
11 કલાક પહેલા
‘રાઈટ ટુ ડિસ્કનેક્ટ’ નો વૈશ્વિક કાયદો ભારતમાં ક્યારે આવશે?
11 કલાક પહેલા
Categories

નેશનલ

3279 Posts

Related Posts

પત્ની ખાનગીમાં પોર્ન જોતી હોય તો તે પતિ પ્રત્યે ક્રૂરતા નથી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
એશિયા કપમાં ભારત સામે બીજી કારમી હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાન ફરી પહોંચ્યું ICC પાસે : હવે આ મામલે નોંધાવી ફરિયાદ
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
ઉધાર જીવનનો આધાર : જુલાઈમાં ક્રેડિટ કાર્ડથી દેશવાસીઓએ રૂપિયા ૧.૭ લાખ કરોડ ખર્ચી નાખ્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વાવડીમાં સિક્યુરિટી ગાર્ડના ઘરમાંથી તસ્કરો 1.81 લાખના ઘરેણાં ચોરી ગયા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર