Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

Sikandar Teaser : આતુરતાનો અંત ; સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સિકંદર’નું ટીઝર રિલીઝ

Sat, December 28 2024


ફાયનલી… સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સિકંદર’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝર, જે 27 ડિસેમ્બરે રિલીઝ થવાનું હતું, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના નિધનને કારણે મોકૂફ રાખવામાં આવ્યું હતું. હવે દોઢ દિવસની રાહ જોયા બાદ ચાહકોને તેમની ‘સિકંદર’ની પહેલી ઝલક જોવા મળી છે. દબંગ ખાનના ચાહકો માટે આ ટીઝર એક મોટી ટ્રીટ છે.

કેવું છે ટીઝર ?

સિકંદરનું ટીઝર સલમાન ખાનના સ્વેગથી ભરેલું છે. એક્શનમાં સલમાનનો ઉત્સાહ વધારે હતો. આ ટીઝર દબંગ ખાનના ચાહકોમાં લોકપ્રિય છે. ચાહકોનું કહેવું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ સાબિત થશે. ટીઝરની શરૂઆત સલમાનના વિસ્ફોટક એક્શનથી થાય છે. તેઓ દુશ્મનોથી ઘેરાયેલા છે.

ટીઝર જુઓ…

આ ટીઝર 1 મિનિટ 42 સેકન્ડનું છે. જેમાં સૌથી પહેલા સલમાન ખાનની ગ્રાન્ડ એન્ટ્રી થાય છે. બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગે છે. તે પછી સલમાન ખાન માત્ર એક લાઈન બોલીને જ છવાઈ ગયો છે. તે કહે છે, “સાંભળ્યું છે કે ઘણા લોકો મારી પાછળ પડ્યા છે. બસ મારા પાછળ ફરવાની જ રાહ છે.” તે પછી તેનો સ્વેગ દેખાય છે. જે બાદ તે હાથમાં રાઈફલ લઈને દુશ્મનોને ખતમ કરતો જોવા મળે છે.

સલમાનની દમદાર એન્ટ્રી

આ ટીઝરમાં સલમાનની દમદાર એન્ટ્રી, એક લાઈનનો ડાયલોગ અને દુશ્મનો સાથેની થોડી સેકન્ડની લડાઈ સિવાય બીજું કંઈ નથી. રશ્મિકા મંદન્ના અને સત્યરાજ પણ આ ફિલ્મનો ભાગ છે. જોકે ટીઝરમાં કોઈને સ્થાન આપવામાં આવ્યું નથી. તેમાં માત્ર સલમાન ખાન જ દેખાયો છે.

સલમાને રશ્મિકા સાથે જોડી બનાવી હતી

ડિરેક્ટર એ. આર. મુરુગાદોસ દ્વારા નિર્દેશિત સિકંદર 2025ની ઈદમાં રિલીઝ થશે. તેને સાજિદ નડિયાદવાલાના બેનર હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મમાં સલમાન ખાન સિવાય રશ્મિકા મંદન્ના, કાજલ અગ્રવાલ, સત્યરાજ અને પ્રતિક બબ્બર જોવા મળશે. સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલા એક દાયકા પછી મોટા બજેટની ફિલ્મ માટે સાથે આવ્યા છે. રશ્મિકા સાથે સલમાનની જોડી અદ્ભુત લાગશે. રણબીર કપૂર, વિજય દેવેરાકોંડા અને અલ્લુ અર્જુન સાથે અભિનેત્રીની જોડીએ હલચલ મચાવી દીધી છે. હાલમાં રશ્મિકા પુષ્પા 2 ફિલ્મની સફળતાનો આનંદ માણી રહી છે.

થિયેટરોમાં સલમાનની છેલ્લી રિલીઝ ટાઈગર 3 હતી. જે 2023માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી નથી. આ પહેલા તેની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ છેલ્લી ફિલ્મ રાધેએ ચાહકોને નિરાશ કર્યા છે. સલમાન 2025માં ફિલ્મ ‘સિકંદર’થી ફરી બોક્સ ઓફિસ પર રાજ કરી શકશે કે કેમ તે જોવું રહ્યું.

Share Article

Other Articles

Previous

બેવકૂફીની હદ હોય છે, પંતે ડ્રેસિંગ રૂમમાં જવું જ ન જોઈએ !!

Next

BRS પાર્ટીના કયા નેતાને ઇડીએ આપ્યું સમન્સ ? શું છે મામલો ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ : તમામ યાત્રી અને ક્રૂ મેમ્બર સુરક્ષિત
4 કલાક પહેલા
DRISHYAM સ્ટાઇલથી પતિની હત્યા : બોયફ્રેન્ડની મદદથી પત્નીએ લાશ ઘરમાં જ દાટી અને ઉપર નવી ટાઇલ્સ લગાવી દીધી
5 કલાક પહેલા
શું સંજય દત્તને થયો Son of Sardaar 2માં કામ ન કરવાનો અફસોસ? સોશિયલ મીડિયા પાર સામે આવી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું
5 કલાક પહેલા
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ
5 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

પ્રાંત-મામલતદાર કચેરીઓમાં સ્વચ્છતા જાળવો-અરજદારોનો આદર કરો
ગુજરાત
3 મહિના પહેલા
ગમે તે કરો, તહેવારો પહેલાં રોગચાળો કાબૂમાં લાવો…!
રાજકોટ
2 વર્ષ પહેલા
ફૂડ ડીલેવરી બોયનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો : પરિવારનો હત્યાનો આક્ષેપ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
પ્રજાને કરબોજનો ‘ડામ’ નામંજૂર કરી બજેટને ફુલગુલાબી’ બનાવતાં શાસકો
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર