Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ઈરાનમાં યુદ્ધ વચ્ચે હચમચાવતી ઘટના: 19 વર્ષીય બૉક્સરને ફાંસીએ લટકાવી દેવાયો, બે પોલીસ અધિકારીની હત્યાનો આરોપ

Fri, March 20 2026

ઈરાનમાં ખેલાડીઓ ઉપર થઈ રહેલી દમનરૂપ કાર્યવાહી રમત-ગમત જગતને હચમચાવી રહી છે. તાજેતરમાં જ 19 વર્ષના પહેલવાન સાલેહ મોહમ્મદીને ફાંસી અપાઈ હતી, અને હવે જેલમાં કેદ અન્ય ખેલાડીઓની સુરક્ષા અને તેમના ભવિષ્યને લઈને વૈશ્વિક સ્તરે ચિંતા વધતી જતી જોવા મળી રહી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રોન્ઝ મેડલ વિજેતા પહેલવાન સાલેહ મોહમ્મદીને બે પોલીસ અધિકારીઓની હત્યાના આરોપમાં ફાંસી આપવામાં આવી હતી. મોહમ્મદીએ અદાલતમાં આ આરોપોને ફગાવતાં દાવો કર્યો હતો કે તેને અસહ્ય પીડા આપીને ગુનો કબૂલ કરાવવામાં આવ્યો. સીસીટીવી ફૂટેજ અને નજરે જોનારા લોકોના નિવેદનોને કથિત રીતે અવગણવામાં આવ્યા છે. આ મામલો 2018ના વિરોધ પ્રદર્શન પછી ફાંસી પર ચડાવાયેલા પહેલવાન નવીદ અફકારીની યાદ અપાવે છે, જે ઈરાનમાં ખેલાડીઓના દમનનું પ્રતીક બન્યો હતો.

આ પણ વાંચો: Zomatoએ આપ્યો ઝટકો: હવે ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરવું મોંઘું પડશે, કંપનીએ પ્લેટફોર્મ ફીમાં કર્યો આટલા રૂપિયાનો વધારો


ઈરાનની જેલોમાં હાલ અનેક પ્રતિષ્ઠિત ખેલાડીઓ, કોચ અને રેફરીઓ કેદ છે, જેમાં ફૂટબોલર મોહમ્મદ હુસેન હુસૈની, આમિર રઝા નસ્ર આઝાદાની, બોક્સર મોહમ્મદ જવાદ વફાએ સાની અને મોહમ્મદ મહશારી, વોટર પોલો ગોલકિપર અલી પિશેવરજાદેહ, દોડવીર નીલોફર પાસ અને બાસ્કેટબોલ કોચ પયામ વાહિદીનો સમાવેશ થાય છે.

ઈરાનની અંદર અને બહારના 200થી વધુ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિને પત્ર લખીને કડક પગલાં ઉઠાવવાની માંગ કરી છે. તેમનો તર્ક છે કે ઈરાની રમત-ગમત ફેડરેશન સ્પષ્ટ રીતે સલામતી સાથે જોડાયેલા છે, જે ખેલાડીઓના માનવાધિકારોનું ઉલ્લંઘન કરે છે.

Share Article

Other Articles

Previous

IPL 2026 બન્યું ‘વર્લ્ડ કપ ટ્રાયલ ગ્રાઉન્ડ’: 20 ખેલાડીને અલગ તારવી લેવાયા, 5 પસંદગીકારો ખેલાડીઓના પ્રદર્શન પર’નજર’ રાખશે

Next

Zomatoએ આપ્યો ઝટકો: હવે ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરવું મોંઘું પડશે, કંપનીએ પ્લેટફોર્મ ફીમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’નું વાવાઝોડું : પહેલા જ દિવસે આટલા કરોડની કમાણી સાથે તોડ્યા આ 10 મોટા રેકોર્ડ!
58 મિનિટutes પહેલા
IPL 2026 બન્યું ‘વર્લ્ડ કપ ટ્રાયલ ગ્રાઉન્ડ’: 20 ખેલાડીને અલગ તારવી લેવાયા, 5 પસંદગીકારો ખેલાડીઓના પ્રદર્શન પર’નજર’ રાખશે
1 કલાક પહેલા
ઈરાનમાં યુદ્ધ વચ્ચે હચમચાવતી ઘટના: 19 વર્ષીય બૉક્સરને ફાંસીએ લટકાવી દેવાયો, બે પોલીસ અધિકારીની હત્યાનો આરોપ
2 કલાક પહેલા
Zomatoએ આપ્યો ઝટકો: હવે ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરવું મોંઘું પડશે, કંપનીએ પ્લેટફોર્મ ફીમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
2 કલાક પહેલા
Categories

નેશનલ

3006 Posts

Related Posts

દિવાળી પૂર્વે ITનાં દરોડાની આતશબાજી: રિયલ એસ્ટેટ અને 4 ડોક્ટરોને ત્યાં સર્ચ ઓપરેશન, તપાસમાં સુરત,અમદાવાદ અને રાજકોટની ટીમ જોડાઈ
ક્રાઇમ
6 મહિના પહેલા
દિલ્હી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ટીમ ઇન્ડીયાની 7 વિકેટે જીત: બીજી ઇનિંગમાં રાહુલની ફિફટી: ભારતે શ્રેણી 2-0થી કબ્જે કરી
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
વિશ્વના 53 દેશોમાં મુસ્લિમોની બહુમતી : દસ વર્ષમાં વિશ્વ સ્તરે મુસ્લિમોની વસ્તીમાં 34.70 કરોડનો વધારો
ઇન્ટરનેશનલ
9 મહિના પહેલા
વિપક્ષના શકતી પ્રદર્શનમાં કોણ શું બોલ્યા ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર